શાંતિ જોઈએ છે તો સંશોધનો ભૂલી જજો. જો સંતોષાઈ ગયા તો સમજજો કામ થી ગયા . મનુષ્ય ની ઈચ્છાઓ નાશ પામશે ત્યારે આ ધરતી પર કોઈ નવા સંશોધન નહિ થયી સકે. ઈચ્છાઓ જ્યાં સુધી અપૂર્ણ રહે છે ત્યાં સુધી માનવ જાત શાંતિથી બેસી નાં રહી સકે.
જે ને રાજ કરવું છે અને મહતમ ઈચ્છાઓ ની પૂર્તિ કરવી છે તો, સંજોગો પ્રમાણે યુદ્ધની તૈયારી કરવી જોઈએ, ફક્ત ડીફેન્સ માટે નહિ આક્રમણ માટે પણ. જેણે શાંતિ થી જિંદગી પસાર કરવી છે અને કોઈ ઈચ્છાઓ બાકી નથી રહ્યી તેમને શાંતિ થી પેલા ઓના રસ્તા માંથી હતી જોવું જોઈએ અથવા તેમના આક્રમણ સામે ડીફેન્સ કરીને જીતવું જોઈએ. તેઓ તો આવા જ છે. તમે તમે તમારો જવાબ નાં આપી શકો તો તેમના જવાબ ને પચાવતા સીખો.
હિન્દી ફિલ્મ માં સીન: Copy of some screen play of Ramayan
હીરો અને તેની બહેન સાનથી થી જીવતા હોય. બહેન વિલન ના પ્રેમ માં પડે. વિલન
બહેન ને ધોખો આપે. બહેન આત્મ હત્યા કરવા જોર થી બારણું વાખીને રૂમ માં જાય. દોરડું ગાળામાં નાખે. હીરો બહાર થી બારણા ખખડાવ્યા કરે અને બોલે : બહેના બારણું ખોલ બારણું ખોલ... બહેન દોરડે લટકી જાય ત્યાં સુધી બારણું ખખડાવ્યા કરે. પછી હીરો આખું બારણું તોડી ને અંદર જાય અને પછી વિલન ને મારી નાખવાની કસમ ખાય. અને છેલ્લે વિલન ને મારી નાખે અને પછી ખડું પીધું ને રાજ કર્યું તેમ આવે.
જો તમે એમ પૂછો કે બારણું તો કાચ નું હતું. એક પથરો જોરથી માર્યો હોત તો પણ તૂટી જાત અને બહેન બચી પણ જાત. ત્યારે ખબર પડે કે પણ તો પછી વિલન નો અંત કેવી રીતે લાવવો. જો બહેન બચી ગયી હોત તો હીરો તો આદર્શવાદી હતો, ખરેખર તો હીરો અહિંસાવાદી છે.અને વિલન તો આવું ઘણું કરી ચુકેલો છે. સમાજને આવા વિલાનો થી છુટકારો તો આપવવાનો જ છે.એટલે પછી વાર્તા મા જો વિલન ની બહેન જ જો ભોગ બને તો કઈક થાય. અને કાનુન ની દ્રષ્ટી થી કઈક ન્યાય જેવું લાગે, જો હીરો વેર લેવા તૈયાર કેવી રીતે થાત નહીતર સમાજ માં વિલન ને મારે કોણ? પણ તેના માટે બહેન ને મોતને ઘાટ ? હોઉં નહીતર આ વિલન ને ખતમ કરવો કેવી રીતે ? વાર્તા મા કઈક તો સૌજન્ય દાખવવું પડે ને...:) :) ...હિન્દી ફિલ્મ માં બધું બને. રામાયણ મા પણ બને છે ને.
ક્યારેય કોઈને કોરા કાગળ પર સહી કરી આપવી નહિ...અને તેમાય કિટ્ટી પાર્ટી મા ફરતી પત્ની ને તો ક્યારેય નહિ. ક્યારે તેની મતિ ફરે તે કહેવાય નહિ. કોઈની ભમ્ભેરની મા આવી જાય તો તમારી કંપની નાં બધા શેર તેના દીકરાના નામે કરાવી લે ..હા હા હા હું તો આ શિખામણ રામાયણ માંથી શીખ્યો :
એતો જયારે તેને બે વચન માંગી લીધા ત્યારે દશરથ ને થયું હશે કે તે વખતે પૈડામાં આગળી નાં નાખી હોત, તોયે મરી ગયો હોત અને હવે આમેય મરી જઈશ.રામજી વગર જીવવું કઠીન જ છે. મોહથી મળેલ મૃત્યુ કેવું હોય તે આજે તેને સમજવાનું હતું. બસ, તે વખતે એકલા દશરથ મર્યા હોત. પણ કુદરત ને મંજુર નહોતું..રાવણ ને મારવાનું લગભગ નિશ્ચિત હતું. અને જો દશરથ આમ ની:સંતાન મૃત્યુ પામે તો રાવણ નું શું? એટલે રામજી નો જન્મ થયો. રામજી રાવણ ને મારી સકે તેવા થયા કે હવે દશરથ ની કોઈ જરૂર નહોતી. તરત પેલા વચનો થી બધું થાળે પાડી દીધું. દસરથ નાં મૃત્યુ નો સેટ અને રાવણ નાં મૃત્યુ નો સેટ ગોઠવાઈ ગયો.
થોડાક આવા તત્વો મેં રામાયણ માં પણ દેખ્યા છે ... બધે આવું જ છે ... અને આપણા મનોરંજન માટે જ છે ... સિનેમા વગેરે થી માનો રંજન થાય, ધ્યાન વગેરે થી ચિતરંજન થાય , અને આત્મ માં રહેવાથી અલખની રજન થાય ..રામાયણ મા સ્ત્રી સહજ વૃતિ સ્પષ્ટ દેખાઈ આવે. સીતા જેવા સીતા પણ સન્યાસી વેશ ધારણ કર્યા પછી પણ સોનાના હરણ નાં મોહ મા પડેલા. તો આજ કાલ ની કલિયુગ ની સંસ્કારી સ્ત્રીઓને સોનાનો મોહ કેવી રીતે ઓછો થાય ?
પત્નીને અરે એક નાની સોનાની બુટ્ટી લાવી આપશો તોયે તમારી કેટલીય માંગણીઓ પૂરી કરી દેશે અને આતો હરણ. ગમે તેવી દૈવી શક્તિ તમારી પાશે હોય પણ, મોહ નામ નું તીર તમને, ગમે ત્યારે તમારી ગાડીને પાટા પરથી નીચે ઉતારી દેશે. આખું રામાયણ મોહની લડાઈ છે. લક્ષ્મણ નો ભાઈ પ્રત્યે નો મોહ, દસરથ નો પુત્ર પ્રત્યે નો, સીતાજીને સોનાના હરણ પ્રત્યે નો, રાવણ ને બહેન સુપુર્ન્ખા પ્રત્યેનો.
લોકો કહે છે કે આ વર્ચ્યુલ જગત છે.....તો કોઈની લાગણી ની ભીની વાછોત આંખમાં રીયલ કેમ હોય છે?
છાયડાની બાધા આપી,વૃક્ષોને સમજાવ્યા
દાણાના વચનો આપી પંખી ને ટકાવ્યા
કોઈ,ચોતરે પડેલ દાણાને અડ્યું નહિ પછી,
એક પથ્થર ફેક્યોને માળા ખાલી કરી ગ્યા
માનવી ની જોડે રહ્યીને માનવી જેવું વર્તન કરતા ઘણા પ્રાણીઓ પક્ષીઓ સીખી જાય છે. અને માનવીઓની સંવેદના ઓ ને સમજવા લાગે છે. આવી જ એક નાનકડી રચના...
શહેરમાંથી ધીમે ધીમે પંખીઓ ગાયબ થવા લાગ્યા છે. ત્યારે આંગણાના વૃક્ષો ને તેમના પડછાયા ની બધા આપી પંખીને માળા કરવા દેવા સમજાવ્યા. પંખીઓને ય સમયસર દાણા મળશે , તેવી બાહેંધરી આપીને માળા કરવા સમજાવ્યા જેથી આવનારી પેઢીને તેમના નાના બચ્ચાઓનો કિલકિલાટ દેખવા અને સંભાળવા મળે. માણ માણ તેઓ એ પોતાના માળા બનાવ્યા , પણ પછી એક નાના અટકચાળા બાળકે પથ્થર ફેક્યો , ને તે સ્વમાની પંખીઓ એક પળ નોય વિલંબ કાર્ય વગર , ચોતરે પડેલા દાણા ની સામે જોયા વગર જ માળા ખાલી કરી ને જતા રહ્યા.
લાલુ અને લાલ્લી પિક્ચર ના ઈન્ટરવલ પછી પાછા આવ્યા હતા. તેમને આગળની સીટ વાળા સજ્જન ને પુચ્છ્યું
લલ્લુ : મેં તમારો પગ કચેદેલો ઇન્તેર્વાલ માં બહાર જાતી વખતે ?
સજ્જન: હા, તમે જ મારો પગ ચાગ્દેલો.. અને લલ્લુ માફી માગશે તેની રાહ જોઈ રહ્યો.
લલ્લુ ( તેની વાઈફ ને): ડાર્લિંગ, ચિંતા ના કર આપણે સાચી રો માં છીએ.
સાધુય ચલતા રહે તો સંત ,ઉભા રહી જાય તો અંત.
નદી વહેતી રહે તો સાગર,રોકાઈ જાય તો ગાગર
સવારે,નવા દિવસ નું પડીકું પહેરાવી, છટકી જાય છે
પડીકામાં શું નીકળશે નું મૌન લટકાવી,છટકી જાય છે
"આંધળાનો ગોરીબાર" રમીએ છીએ, બધા ભેગા થઈને
બાળક માની, લટકતું ગાજર પકડાવી છટકી જાય છે
દયા ખાવી એ અહંકાર સુક્ષ્મ છે, કરુણા થવી એ અહંકાર ની મુક્તિ છે.
સિનેમા નાટક થી માનો:રંજન થાય છે, ધ્યાન સાધના થી ચિત્:રંજન થાય છે અને આત્મમાં રહેવાથી અલખની:રંજન થાય
આપવી પડી'તી મારેય હસીને વિદાય,
પછી ઓસીકાને આંખ વચ્ચે દરિયો હતો...
ઉમર મુગ્ધ,
આંખોમાં સ્વપ્ના
આયના સુના.
મારા ગામને પાદરે,અલ્હડ કન્યાઓ દેખી
નદી,દરિયાને છોડીને તળાવ બની ગયી.
જો તમારા રસ્તામાં કોઇજ તકલીફ નથી આવતી, તો નક્કી તમે ખોટા રસ્તા પર છો.
હથીઆરો ને લઈને આવનાર ખટારાનો ડ્રાઈવર, તે હથીઆર ચલાવતા જાણતો હોય તે જરૂરી નથી.
સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .
જયારે બુદ્ધે સારથી ને પૂછ્યું કે શું હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું, પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના વાક્યોએ બુદ્ધને દિશા બતાવી તે સારથી ત્યાને ત્યાજ રહ્યો. સુવિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું
કિનારે લખેલા નામ જેટલું આયુષ્ય લઈને આવ્યો છું.
હજાર પ્રકારના દુખો વચ્ચે હાસ્ય લઈને આવ્યો છું.
નાનામી તો ઉઠી ગયી'તી એજ દિવસ થી અમારી,
આતો ફાઈલો માટે, ઉછીના બસ,શ્વાસ લઈને આવ્યો છું
ક્રમ, અક્રમ કે ચક્રમ ના નથી મેળવવા તાળા મારે,
જીવતા જ ભોગવીએ મોક્ષ એવો વિશ્વાસ લઈને આવ્યો છું.
સ્મશાનમાય બે ઘડીનું વૈરાગ્ય આવી જાય છે.
ઊંઘતા, જાગતાય હાજર રહે તેવું જ્ઞાન લઈને આવ્યો છું.
જુઓ ભાઈ હજી કેટલાય લાખો કરોડો આદિવાશીઓ એવા છે કે પ્લેન જેવું કઈક ઉડે અને તેની અંદર બેસીને એક જગ્યા એ થી બીજી જગ્યા એ જઈ સકાય તેવું માણવા તૈયાર નાં હોય. પણ તેનાથી હકીકત થોડી બદલાઈ જાય છે. ઠીક તેમજ, આપણે નાં જાણતા હોઈએ એવા આ દુનિયામાં કરોડો પ્રશંગો બને છે. જે રસ્તે આપણે નાં ચાલીયા હોઈએ એવા રસ્તે ચાલીને કરોડો લોકો સિદ્ધિને પ્રાપ્ત કરે છે. અને લાખો લોકો એ સિદ્ધિને પ્રાપ્ત કર્યા પછીય અશાંત હોય તેવું પણ બને છે.
ગીતા ની ચોપડી વેચતા બુક સ્ટોલ ના માલિક સવારે પત્ની જોડે ઝગડો કરીને દુકાને જતા હોય એવુંય ના બને ? ત્યારે સમજાય ને કે તે ધંધાદારી છે , ધર્માધિકારી નહિ.
કાકા અને કાકી યાત્રા એ ગયા,વચ્ચે કાકાએ જમીન પર નાનું આભૂષણ પડેલું દેખ્યું. વિચાર આવ્યો કે પાછળ આવતી પત્ની દેખશે તો યાત્રા ના સ્થળ પર દાનત બગડશે એટલે પગ થી ધૂળ નાખી. ઘેર આવ્યા પછી પત્ની એ કાકા ને કહ્યું, યાત્રા ના સ્થળ માય તમને સોનાની વસ્તુ પર મોહ જાગે છે. કાકા અચંબા પામ્યા અને પૂછ્યું કેમ? તો તે ધૂળ જેવી વસ્તુ પર ધૂળ કેમ નાખતા હતા? :
તેમાં એવું છે કે જેમ શ્રી કૃષ્ણ ને પારઘી નું તીર વાગ્યું અને મૃત્યુ પામ્યા, તેમાં પારઘી નો જેટલો વાંક હતો તેટલો નાથુરામ નો ...બંને ને સંજોગો એ ઉપસાવ્યા. બધો સંજોગોનો ખેલ હતો. આ એક ઘટના હતી અને બની ગયી હતી. બધાને પોત પોતાના કર્મો નું ફળ જ મળેલું. બીજું કૈજ નહિ. "...કદાચ.."
સુખો ની યાદ છૂટી ગયી તો દુખોની ફરિયાદ છૂટી ગયી :
ફરી ફરીને કેમ યાદ આવો એજ તો ફરિયાદ છે :
ઘણા સમય , વર્ષો થી "પર્યાય" વર્ડ સાંભળેલો, આજે પર્યાય વર્ડમાં ભ્રમાંડ દેખ્યું...: આપ્તવાણી ના વાંચન દરમ્યાન ..
આપણી સ્વ દ્રવ્ય અને તેનાય પર્યાયો ... જગત આખાનું ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્ય નો અનુભવ.. અને તેમાં સ્વ નું સ્થાન અને તેય સ્વ ના પર્યાયો .... ઓહો ...ચૂપ રહીએ તો જ સારું એવું થાય ...
મેં એટલું જાણ્યું કે પર્યાય વર્ડ નો મતલબ શું. અત્યાર સુધી એમ માનતો હતો કે પર્યાય " એટલે એના જેવા બીજો વર્ડ" ...પણ પર્યાય નો મતલબ એ છે કે ...ઉદાહરણ તરીકે...પ્રાંત ,સવાર,મધ્યાહ ,બપોર,સંધ્યા સાંજ,રાત્રી વગેરે એ દિવસ ના પર્યાય કહેવાય. એમજ શિશુપણ ,બચપણ, યુવાની આડેધ બુઢાપો ,વૃદ્ધ વગેરે જીવનના પર્યાય છે. જીવન સતત ગતિશીલ છે જો તેને કાળ ના પરિમાણ સાથે જોવામાં આવે તો એક વસ્તુ ...બીજા પર્યાય માં પ્રવેશે છે ...વસ્તુ એજ હોય છે પણ તેના પર્યાય બદલાય છે. અઈન્સ્તૈન જે સાપેક્ષતા નો નિયમ કહ્યો તેનાથી ય ઉપર ના લેવલ નો એક આ વર્ડ છે ... પર્યાય ...
જે ખુરશી માં આપણે બેઠા છીએ તે સ્થિર આપણા માટે છે ...પણ તે ખુરશી જે જગ્યા પર છે તે ધરતી નો તે ભાગ કલાક ના હજારો કિલોમીટર ની ઝડપે ફરે છે પણ બ્રહ્માંડ માં પાછું તે સ્થિર કહેવાય છે. પણ તે બ્રહ્માંડ પાછું વિશ્વ ની સાપેક્ષતા માં કલાક ના કરોડો કિલોમીટર ની ઝડપે ફરે છે .... આ પર્યાય જેમ દુર જઈએ તેમ એકજ લાગે તોયે તે એક નથી
પર્યાય એટલે વસ્તુ કે જીવ સમય ના એક ભાગ માંથી બીજા ભાગ માં જાય અને જે સર્જાય તે તે વસ્તુ ના કે જીવન પર્યાય કહેવાય.
પર્યાય એટલે માટીના કણમાં રહેલા પરમાણુઓ ભેગા થયીને લોખંડ બને, પછી સ્ટીલ બને , પછી વાસણ બને પછી ભંગાર બને છેલ્લે તેનું પાછું વિસર્જન થાય અને કણ બને . ત્યાં સુધીની યાત્રા. આ તમામ જગ્યા એ તે ઓરીજીનલી તો કણ જ છે અને કણની જ યાત્રા છે અને તેનાજ પર્યાય કહેવાય :
હું એક ૨૦ માળ ની બિલ્ડીંગ ની ઉંચી અટારી પર હોવ, તમે તેની ૧૦ માં માળ ની અટારી પર અને તમારા ભાઈ નીચે ના ઓટલે બેઠા હોય. તમે જયારે દુર થી એક ટ્રક આવતી દેખો અને ફોન પર મને સમાચાર આપો કે તે આવે છે , ત્યારે તે તમારા માટે વર્તમાન છે પણ મારા માટે ભૂતકાળ અને વર્તમાન પણ ખરો, કારણકે મને કમશે કમ ૨ મીનીટ પહેલા તે દેખાયી હતી. અને તમારા ભાઈ ને કદાચ હજી ૫ મીનીટ પછી દેખાશે તેમના માટે તે ભવિષ્ય કાળ છે. એક વસ્તુ છે" ટ્રક આવે છે " તે અલગ અલગ વ્યક્તિ માટે અલગ કાળ કહેવાય છે. તમારી દ્રસ્તી જેટલી વધુ ક્લીઅર હશે એટલું વધુ સ્પષ્ટ દેખી શકશો.
જેમની દ્રસ્તી નીચલી કક્ષાની છે તે ઘણી વસ્તુઓથી આવરાયેલી છે. જેની દ્રસ્તી ઉપર ની કક્ષા ની છે તે ઓછી અવ્રાયેલી છે. અને આ દ્રસ્તી જ કેવળ દર્શન માટે કારણભૂત છે. કેવળ જ્ઞાન એટલે ઝીરો આવરણ. તે જ ભૂત-વર્તમાન અને ભવિષ્ય જાની લે છે તેવું કહેવાય. હા કેવળ જ્ઞાન નો મતલબ એ નથી કે તે ને તમારા પાકીટ માં કેટલાની પરચુરણ પડી છે તે ખબર હોય.
when we look at the star
which is lightyears far
what we watch there today
indeed is past of that star.
કેટલાક એવા સ્તર જોઈએ છીએ જે અસ્તિત્વમાં અત્યારે ના પણ હોય અને એવા કેટલાય સ્ટાર છે જે આપણને દેખાતા નથી..
પ્રકાશવર્ષ એ દીસ્તંસ અને સમયનું સમન્વય કરે છે. અને એટલે જેટલું દુર નું દેખીએ તેટલું તે ભૂતકાળ નું કહેવાય ... અને તે ફીઝીકલ દ્રસ્ય છે. જયારે ભવિષ્ય ને જોવું અથવા જાણવું તે ફક્ત માનશીક હોય છે ...ભવિષ્ય ક્યારેય "જોયું" તેમ ના કહેવાય "જાણ્યું" તેમ કહેવાય ..
સમગ્ર ભ્રમાંડ માં તેનો ભૂતકાળ હાજર રહે છે.
જયારે સુર્ય ન્યુટ્રોન તારો બનશે અથવા તેની બત્તી ગુલ થવાની હશે ત્યારે ધીમે ધીમે તે તેનું ગુરુત્વાકર્ષણ ઓલરેડી બહુજ ઘણું વધારી ચૂક્યું હશે અને પૃથ્વીને ગાડી પણ ચૂક્યું હશે ...
અત્યારે સુર્ય તેની જવાની માં છે અને એટલે તેનું ગુરુત્વાકર્ષણ ધીરે ધોરે પૃથ્વીને , પોતાનાથી દુર જવા ડે છે .. પણ જયારે તેની ગતિમાં ફેર પડશે તેમ તે નજીક આવતી જશે અને સુર્ય તેને કોળિયો કરી જશે ...એક રબરને છેડા પર પથરો મુકીને ગુમાવીએ તો ધીમે ધીમે રબર ગતિના કારણે ફેલાય અને પથ્થર દુર જાય પણ જેમ ગતિ ઓછી કરીએ તેમ તેમ તે પાછું નજીક આવતું જાય ... તેવું કૈક આમાં થાય છે
આપણા જુના ગ્રંથો માં જે કહેવાયું છે કે ભગીરથે ૧૦૦ કે ૧૦૦૦ વર્ષ તાપ કર્યું ...ને એવું બધું...તે ના પરથી એવું દેખાયું કે ...તે વર્ષ ની વ્યાખ્યા અને આત્યારના વર્ષ ની વ્યાખ્યા પણ અલગ અલગ છે. પૃથ્વી પોતાની ધરી પર જલ્દી ફરી જાતી હતી એટલે દિવસ નાના હતા અને પૃથ્વી સુર્ય થી ત્યારે નજીક હતી એટલે વર્ષ નાના હતા . આનો મેળ બેસાડીએ તો ત્યારના વર્ષો અને અત્યારના વર્ષો ની ગણતરી માં મેળ બેશે ... " કૈક " આવું ...કાલે દેખ્યું ...
અને આના કારણે પ્રકાશવર્ષ ની ગણતરી , ખુદ બદલાતી રહેશે ...કારણકે "પ્રકાશ ની ગતિ ને પણ પછી સેઇમ માનવાની છે નહિ ... " પ્રકાશ ની ગતિ પૃથ્વી અને સુર્યની વચ્ચે જે વાતાવરણ છે તેમાં અને અન્ય સુર્ય કે મંદાકિની વિશ્વ કે અ કે બ. માં અલગ અલગ હોય છે ...પ્રકાશ નું એક કિરણ નીકળ્યું એટલે તે નો નાશ થયા વગર પ્રગતી કરતુ રહે તેવું નથી. કેટલાક ઘટ્ટ વાતાવરણ માંથી પસાર થતા પ્રકાશના કિરણો નું મૃત્યુ પણ થાય છે અથવા તેની ગતિ ધીમી પડે છે અને તેની આવરદા ઓછી થયી જાય છે . શું આ સાચું હોઈ સકે ?
આપણે પ્રકાશ એક વર્ષ માં જેટલું અંતર કાપે તેના માપ ને પ્રકાશવર્ષ કહીએ છીએ. ત્યારે આપનું વર્ષ નું પણ બદલાતું રહે છે અને પ્રકાશ ની ખુદની ગતિ પણ બદલાતી રહે છે
જો પૃથ્વીને રેડ જાયન્ટ બનતા પાંચ લાખ વર્ષની જ વાર હોય તો તો તે બહુજ નજીક ની વાત થયી,જયારે ૪ કરોડ વર્ષ પહેલા ના ડાયનાસોર ના અવશેષો મળેલા છે એટલે પૃથ્વીની ઓછામાં ઓછી ઉમર ૪ કરોડ વર્ષ ની તો થયેલી જ છે. અને કાલે રાત્રે જે જાણવા મળ્યું તે પ્રમાણે પૃથ્વી હજી તેની જવાની માં આવી રહ્યી છે...એટલે હજી બીજા ૫ એક કરોડ વર્ષ તો આમેય ખેંચી કાઢશે ...:) :) એવું લાગે છે ..
હા, ત્યારે પણ થતું જ હશે પણ કેટલીક વસ્તુ સમજયી નહોય અથવા જે ગીતામાં કહ્યું છે તેમ " જેનો ઉદ્ભવ થયો છે તેનો નાશ પણ છે " તેમાં ઘણું આવી ગયું ... બાકી ત્યારેય સફરજન ઝાડ પરથી નીચેજ પડતા હતા પણ ન્યુટન નહોતો ... પાક્યો :) :) :) ત્યારે કેટલીક વાસ્તુ એમ જ સ્વીકારી લેવાયી હતી ... ત્યારેય ન્યુટ્રોન અને રેડ જાયન્ટ હશે જ ....
જે ટ્રાફિક ના નિયમો નું પાલન નથી કરતા તેઓએ કાતો આત્મહત્યા નો પ્લાન રચેલો હોય છે અથવા જીવતા જાગતા સ્યુસાઈડ બોમ્બર જ છે જે ની:ર્દોષ લોકોની હત્યા કરવાના મનસુબા લઈને નીકળેલા હોય છે.
૧.ઘરડાઓ ભૂતકાળ ની વાતો કરે,યુવાન ભવિષ્ય ની વાતો કરે.
૨.જે ભવિષ્યની વાતો કરે છે તે આસ્તિક છે , ભૂતકાળ ની વાત કરે તે નાસ્તિક છે.
૩.જેને પોતાનામાં વિશ્વાસ છે તે આસ્તિક બાકીના નાસ્તિક.
૪.વ્યક્તિ પોતાની સાથે વાત કરતો હોય ત્યારે,ભગવાન ને ય બોલવાનો અધિકાર નથી.
અહી જેની દ્રસ્તી ભવિષ્ય તરફ છે તે યુવાન , જેની દ્રસ્તી ભૂતકાળ તરફ છે તે વૃદ્ધ તેવું કહેવા માંગતો હતો ... ઉમર જોડે કોઈ સંબંધ બાંધવા નહોતો માંગતો ...
નાના બચ્ચા ભવિષ્ય તરફ દેખે છે બુઢ્ઢા લોક ભૂતકાળ ની તરફ દેખે છે જે દેશ ભૂતકાળની વાતો કરે છે સમજો બુઢ્ઢો થયી ગયો..
રોજ નવા કૈક ભૂલકા રડે છે ને સ્મશાનમાં કૈકના સમય રડે છે,
દેશોની એ ભૂગોળની લડાઈમાં,લોહી લુહાણ થઇ ઈતિહાસ રડે છે
સવાલ :રસ્તામાં ૧૦૦ની નોટ પડી છે, કોઈ જોનાર નથી, હવે શું કરશો?
જવાબ: હું વસ્તુપાળ તેજપાલ નથી કે કોઈનો દાટેલો ચરુ ઘેર લઇ આવું, ૧૦૦ ની નોટ ઉડી ને બીજે ના જાય તેમ તેની ઉપર, તે નોટ દેખાય તે રીતે, પથ્થર મૂકી દઈશ. કદાચ જેની છે તે શોધતો ત્યાં આવે તો ત્યાંથી આગળ જવાની જરૂર ના રહે. અને નોટ લખીશ....
"મારી જેમ કેટલાયે આ નોટ ને જોઈ છે પણ તેમની નહોતી એટલે આનું management તેમને નથી કર્યું. તમારી હોય તો સુખે થી લઇ જાવ અને આભાર કહેવાની જરૂર નથી. અથવા તમારી ના હોય અને તમને પારકા ના પૈસાના સંચાલન નો ધખારો ઉપડ્યો હોય તોય તમે લઇ જાવ. જે તમારો અહં સંતોષાય તે .."
કેટલાક કહે છે આ નોટ લઈને મંદિર માં મૂકી દઈશ.
કેટલાક કહે છે આ નોટ લઈને કોઈ જરૂરિયાતમંદ કે ગરીબો ને આપી દઈશ.
કેટલાક કહે છે આ નોટ નું આમ કરીશ ને આ નોટ નું તેમ કરીશ. પણ એક વાત નક્કી કે મેં દેખી એટલે હવે તે ઓરીજીનલ વ્યક્તિને તો નહીજ મળે. અને વળી હું કેટલો દયા ધર્મ વાળો છું, કરુણા ધરાવું છું તે તો અહી લખીશ જ ...
વડીલ હોવું અને વૃદ્ધ હોવું તેમાં શારીરિક, માનશીક અને વ્યૂહાત્મક શક્તિનો ફેર હોય છે. વડીલ હોય તેને સમાજમાં વૃધ્ધો ને વંદન કરીને ક્યારે ખૂણામાં કે હાંસિયામાં ધકેલી દેવા તે પણ આવડવું જોઈએ. :
શક્તિ કપૂર : હું બળાત્કાર કરું છું પણ તમે માનો છો તેટલો ખરાબ નથી.
મનમોહન શિહ: હુંય એમ જ કહેતો હતો , તમે માનો છો એટલો હું દોષિત નથી. :
__
પ્રકાશ ની ગતિ તો સરખીજ રહે છે પણ તેનું વોલુંમ ઘટી જાય છે ... તે ઘટ્ટ વાતાવરણ માંથી પસાર થતી વખતે પહેલા ધારોકે ૧૦x કિરણો હતા તો તેમાંથી પસાર થાય પછી x કિરણો રહે. હવે આ x કિરણો ની ગતિ પછી સરખી રહે છે પણ તેની વલય લંબાઈ ઘટી જાય છે ... તેનો ફરીથી એવા ઘટ વાતાવરણ માંથી હેમખેમ પસાર થઇ જવાની શક્તિ ઓછી થયી જાય છે .... પ્રકાશ ની ગતિ માં ફરક એટલે તેના એક એક કિરણોનું આયુષ્ય પણ જોવાનું રહે ...
પ્રકાશ તેના મૂળ સ્થાન પરથી નીકળે ત્યારે તે સ્તન ની પરિસ્થિતિ પ્રમાણે તેની તંદુરસ્તી નક્કી થાય છે અને તે કેટલો પ્રવાસ કરી શકશે તે નક્કી થયી જાય છે. હવે તે પ્રકાશ તેને રસ્તા માં જે જે પરિસ્થિતિ નો સામનો કરવાનો આવે છે તે પ્રમાણે તેની તંદુરસ્તી પર અસર પડે છે સંસાર માં, જેમ ગીતામાં કહેવાયું છે તેમ " જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે " ના ન્યાયે પ્રકાશ નું દરેક કિરણ પણ એક્ષ્પાયરી દેત લઈને આવેલું હોય છે. પ્રકાશ ની ઝડપ ને તેની તંદુરસ્તી સાથે સીધો સંબંધ છે. સુર્ય માંથી નીકળેલુ પ્રકાશનું કિરણ અને બલ્બ માંથી નીકળેલુ પ્રકાશનું કિરણ તંદુરસ્તી ની દ્રષ્ટીએ અલગ અલગ હોય છે અને તેથી તેની ગતિ પણ અલગ અલગ હોય છે
અઈન્સ્તૈન જે ઈશ્વર નું અસ્તિત્વ સ્વીકારે છે તેના સંદર્ભે પણ એક વાત ધ્યાન રાખવા જેવી છે ...તે જે ઈશ્વર ની વાત કરે છે તે અને આપણે સમજીએ છીએ તે , બંને માં અંતર છે બિલકુલ એનાજ સાપેક્ષવાદ ના નિયમ ની જેમ . આને અનેકાંત વાદ કહેવાય છે.પ્રકાશ ને પોતાની ગતિ પછી મેળવવા માટે વધારાની ઉર્જા મલ્ટી નથી બલકે તેજ તંદુરસ્ત કિરણો તે ઘટ્ટ પરિસ્થિતિ માંથી પસાર થયી સકે છે જેની પાસે વધુ ઉર્જા(તંદુરસ્તી) છે.
ભાર દઈ ને કહું છું ઈશ્વર છે પણ તે કોઈ જંતુ,જાનવર, મનુષ્ય, દેવ કે દેવતા નથી અને કોઈની લાગવગ ચલાવતો નથી. તમારા સારા કર્મની પણ નહિ અને ખરાબ કર્મ ની પણ નહિ. તે બધું તો તેના નિયમો થી જ ચાલે છે અને તેને કહેવાય છે વ્યવસ્થિત શક્તિ. ગમે તેવો મોટો તીર્થંકર, દેવ કે દેવતા પણ કેમ ના હોય તેની સત્તાની બહાર કશુજ નથી.
તેજ સાગર રચે છે...સાગર ના પાણી માંથી વાદળ રચે છે તે જ ઉપર લઇ જાય છે તેજ પર્વત બનાવી તેને રોકે છે...તેજ તેમાંથી વરસાદ વરસાવે છે ...તેજ તાપ વરસાવે છે તેજ ઠંડી વરસાવે છે...તેજ આમ કરે છે તેજ તેમ કરે છે તેમ છતાંય તે મુનીમ નથી.... ને કોઈનો હિસાબ નથી રાખતો ...તે કરતાપદે નથી.. તે સાક્ષી ભાવે છે. તોયે તેની નજર માંથી જો તમે એક નાનકડી કીડી ને તેના રસ્તા માં આંતરી હશે તો તે તમારા અંતરાય કર્મ તરીકે નોધાયી જશે : મને મોક્ષ ઉછીનો આપો.
__
પ્રકાશ અને શક્તિ (એનર્જી) બંને અલગ અલગ વસ્તુ છે. હા પ્રકાશ એનર્જી ને કેરી કરે છે તેમ કહેવાય અને તે એનર્જી દીસ્ત્રીબ્યુંત કરતુ રહે છે બ્રહ્માંડ નો એક એક પરમાણું તે શક્તિનો સંચય કરવાની શક્તિ ધરાવે છે. પ્રકાશ નો જયારે અંત આવે છે ત્યારે અને તે પોઈન્ટ પર તે, બાકી રહેલી શક્તિને છૂટી કરી દે છે. પ્રકાશ અને ગરમી જેમ અલગ અલગ ઘટકો છે તેમજ આ એનર્જી નું છે. હા પ્રકાશ નો નાશ થાય છે પણ તેની સાથે છૂટી પડેલી એનર્જી બ્રહ્માંડ ના એક એક પરમાણું માં શોષાતી રહે છે. અને તે સંગ્રહાઈ ને રહે છે. તેને નિશંક પાછી, મેળવી પણ સકાય છે .
જયારે આપણે પેટ્રોલ વાપરીએ છીએ ત્યારે આજ પ્રકારે ગર્ભિત એનર્જીને યાત્રિક ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ, પછી ધુમાડો થયી જાય પછી તે એનર્જી નું શું થાય છે.... ? શું એટલી ઉર્જા નો નાશ થયો કે ઉપયોગ થયી ગયો કે રૂપાંતર થયું ને ફરીથી તે વાપરી સકશે ?
જેનો પાનો ચઢાવી દે ખુશામત
તેની વગર અસ્ત્રે થાય હજામત.

તેજ સાગર રચે છે...સાગર ના પાણી માંથી વાદળ રચે છે તે જ ઉપર લઇ જાય છે તેજ પર્વત બનાવી તેને રોકે છે...તેજ તેમાંથી વરસાદ વરસાવે છે ...તેજ તાપ વરસાવે છે તેજ ઠંડી વરસાવે છે...તેજ હશે છે તેજ રડે છે, તેજ ફૂલે છે તેજ ફાલે છે, તેજ સુખી છે તેજ દુખી છે. તેના માટે તમે જેવા છો તેવા જ સમગ્ર બ્રહ્માંડ ના કણે ક્ણ છે... તેજ આમ કરે છે તેજ તેમ કરે છે તેમ છતાંય તે મુનીમ નથી.... ને કોઈનો હિસાબ રાખતો નથી ...તે કરતાપદે નથી.. તે સાક્ષી ભાવે છે. તોયે તેની નજરમાં જો તમે એક નાનકડી કીડી ને તેના રસ્તા માં આંતરી હશે તો તે તમારા અંતરાય કર્મ તરીકે નોધાયી જશે :
મેરેજ ના મંડપમાં બેઠા હોઈએ અને લાગે કે ચાલો હવે,આપણે અને આ નવા સાથી જે નવી સફર ચાલુ કરીએ છીએ તેમાં છેલ્લા સ્ટેસન સુધીનો સાથ થયી ગયો. અને સફર ના સુખી દિવસો માં અચાનક તમને ખયાલ આવે કે તમારા સાથી વચ્ચે ના કોઈક સ્ટેશન ની ટીકીટ કપાવીને બેઠેલા અને તે સ્ટેશન આવે ને ઉતારી જાય...તમે સફર માં ફરી એકલા થયી જાવ...
ભાર ચોમશે પ્રેમને અમે ઝાંઝવાના જળ પાયા છે.
એતો બીજા જ સ્ટેશન ની ટીકીટ કપાવી લાવ્યા છે
લગ્નમાં મળેલી ગીફ્ટ ની એક્ષ્પાયરી ડેટ આવે, તે પહેલા મેરેજ નો અંત આવી જાય તેવી સહિષ્ણુ પેઢી છે આ.
મારી મમ્મીને અમને અને અમારા કપડા ધોવાનો કંટાળો આવે છે. એટલે અમને રમવા નથી જવા દેતી...અને અમારું બચપણ ધોઈ નાખે છે..
ના, બેટા કોઈ મમ્મી આવું નાકરે...
ના, એવું જ છે.. હું સાચું બોલું છું.. મારા માળિયા માં ૫૦ લખોટી અને ૩ ભમરડા પડ્યા છે તેની સોગંધ... મારી પાસે આનાથી વધારે કૈજ નથી તોયે બોલો, હવે ?
દરેક વ્યક્તિ નું માનસિક લેવલ તે ક્યારે કોના પક્ષમાં હોય છે તેનાથી નક્કી કરી સકાય છે.
માનસિક લેવલ ના નીચલા સ્તરે તે પોતાના સિવાય કોય્નાય પક્ષમાં નથી હોતો જેમકે આદિવાસી જાતિની વ્યક્તિ.
ધીરે ધીરે તે કુટુમ્ભ પછી શેરી, ગામ , સમાજ ના પક્ષ લેતો લેતો માનસિક રીતે develop થતો જાય છે.
પછી તેના devlopment ના લેવેલ પ્રમાણે તે રાજ્ય નો પક્ષ, પછી ભાષાનો પછી દેશનો અને છેલે પર્યાવરણ નો પક્ષ લેતો થાય છે.
આટલે સુધીના development એ એક મનુષ્ય તરીકેની અન્ત્યાંતિક સિદ્ધી છે. પણ જયારે પર્યાવરણ ની પણ આગળ વધી ને કોઈ જીવમાત્ર નો પક્ષ લે તે મનુષ્ય મટીને મહામાનવ ના લેવલે પંહોચી ગયેલ હોય છે. :
તમને લાગે છે કે તિકડમ બાજ વ્યક્તિ સ્વાર્થી એટલે કે પહેલા લેવલ થી ઉપર આવેલો અને ડેવલોપ થયેલો ગણાય ...? અને તીક્દામ્બાજી કરનાર ,સ્વાર્થી મનુષ્ય તો કોય ના પક્ષ માં હોય જ કેવી રીતે ? અને ઘેટા ના ટોળાની માફક કોઈની બાજુમાં ઉભા રહ્યી જનાર ને કોઈનો પક્ષ લીધો જ ના કહેવાય. આખી વાત નો સંદર્ભ તમે સમજ શો તો ખયાલ આવશે કે પક્ષ લેવો એટલે શું. તમારો પોતાનો પોતીકો વ્યવહાર હોવો જોઈએ. કોઈના કહેવાથી કોઈક જગ્યા એ ઉભો રહ્યી જનાર તો ડફોળ કહેવાય. તને થોડો ડેવલોપ થયેલો કે થયી રહેલો ગણાય? જો આપ તેઓને અહી આમાંની કોઈ શ્રેણી માં મૂલવવાનો પ્રયત્ન કરતા હોય તો માફ કરશો ..હું તેમની વાત નથી કરતો ....આતો ડેવલોપ થયી રહેલ લોકો ની વાત છે...
બહુમતી સાથે રહેવાનો માણશ નો સ્વભાવ હોય છે તેમ નહિ થયી ગયેલો હોઈ સકે છે. કારણકે તેમને પોતાનો કોઈ રસ્તો જોયો જ નથી. તેઓ એકલા પડી જવાના ભય થી ડરતા હોય છે, કાયર હોય છે અને પોતાની સિક્યોરીટી શોધતા હોય છે અને તેમના માં ફોબિયા હોય છે કે જે લોકો નું થશે તે મારું થશે ..
બે પક્ષ કે અમુક પક્ષ હોય ત્યારે , જેમ ઇલેક્શન માં થાય છે તેમ લોકો એવું સમજતા હોય છે કે મારે આ બંને હરામી છે તોયે એક ને વોટ આપવાનો છે તો ઓછા હરામી ને આપીએ અથવા જે જીતે તેમ છે તેને મત આપીએ ...જો તેમનો મત આપેલો વ્યક્તિ જીતે તો તે પોતે પણ જીતી ગયા છે તેવો હર્ષ થાય છે...આવી માંન્શીકતા ને હું ડેવલોપ થયેલી કક્ષા નથી માનતો. તેઓ અભણ હોય છે અને કેટલીક વાતો ની સમજ તેમના માં નથી હોતી જેમકે ૪૯- ઓ જેવો કોઈ રુલ હોય છે કે જેમાં તમે એમ કહી સકો છો કે બધા હરામી છે મારે વોટ નથી આપવો.
જેઓ બીજા ની આસપાસ ફરે છે તે તો આપે કહ્યું તેમ અંદર દેવ્લોપ્દ જ કહેવાય.
જે તિકડમબાજી કરે છે તે તો ગમે તેનો પક્ષ લે તેય તિકડમ જ હોય છે.
આપ આમાં દર્શાવેલ કોઈ પક્ષ માં ના હોવ તો કયા પક્ષ માં છો તે ય જણાવશો તો હું તે વું કૈક પણ એડ કરી શકું. :)
પોલીસ: જમાનો બહુ ખરાબ થયો છે,
લલ્લુ : કેમ ચોરી બહુ થાય છે એટલે ?
પોલીસ: ના , ચોર ને શોધવા કુતરાને છુટો મુકીએ તો સુઘ્તો સુઘ્તો તે પોલીસ સ્ટેશન પર પાછો આવી જાય છે. તેય હરામખોર થયી ગયો છે. :
જગત ક્યારેય બંધ થશે જ નહિ ...આદિ ગયા, રામ ગયા, નેમી ગયા ને ક્રષ્ણય ગયા. હું જઈશ ને તમેય જશો. બહુ બહુ તો એકાદ રજા પડશે ....પણ જગત બંધ નહિ થાય. :
દેડકાઓ માહે, અપ્સરાઓ ને મેં લપસતી જોઈ છે..
ચાંદના માલિક જે હોત,તેને રસ્તે રઝળતી જોઈ છે

No comments:
Post a Comment