મહાવીરે જયારે ford ની થાપના કરી ત્યારે જ નક્કી થઇ ગયું ગયું હતું કે તમે ગમે તેવા સાધુ હોવ, પન્યાશ કે આચાર્ય કે પ.પુ. ધ.ધુ. કે શાશનસમ્રાટ વી.વી .. સંઘ સર્વોપરી રહશે..પણ સંઘ એટલે શું?
આમ રાત પડે શેરીના કુતરાઓ દરવાજે આવી ને ઉભા હોય એટલે એવું નથી થયી જતું કે તે શેરીના લોકો ની જાનમાલ ની રક્ષા કરે છે .. તેતો પોતાની "સરહદો" ની ચોકી કરતા હોય છે..
કોઈ નવો વ્યક્તિ વાહન લઈને રાત્રે આવે અને એની સામે કુતરા ઓ ભશે તો તેનો મતલબ એ નથી થતો કે તે વ્યક્તિ અજાણ્યો છે અને તેને ચોર સમજીને ભશે છે , તેતો પેલા તેના વાહન ના પૈડા પર બીજાની "સરહદ" ની ગંધ આવી જાય છે એટલે ભશે છે. અને આવા પાંચ છ ઓ નો શંભુમેળા માટે તેમ કહેવાય છે કે કૂતરાઓનો સંઘ કાશી એ ના જાય ..
એટલે જ હવે ખરેખર તો લોકો જાગી ગયા છે અને રાત્રે સુતી વખતે પોતાના ઘરના દરવાજાઓ ને તાળું મારતા હોય છે .. અને એટલે જ હવે અમે પણ તેમના ભરોશે રહ્યી ના શકીએ અમને અમારી સરહદોની ચોકી ઓ કરતા આવડે છે
તમે અમારી સરહદોની ચિંતા ના કરશો.. અમે તો રાહ જોઈએ છીએ કે ક્યારે તમને એવું ફિલ થાય કે ...હવે તો આ સરહદોની ચોકી કરતા કુતરાઓ રાત્રે હદ કરે છે અને શાંતિથી સુવાય નથી દેતા ...અમારેય સવારે ઉઠીને કામ ધંધે જવાનું હોય છે ... અમારેય બહુ બધા લક્ષ્ય પર પડવાના છે ... અમે શાંતિ ના ચાહક નહિ પુજારીઓ છીએ.. અમારેય અમારી મિલકતો ને સાચવવાની હોય છે અને તે બહુ જ ભવે ભવના પરીશ્રમો નું પરિણામ છે
..જો તમે આટલી શાશન ની ખુમારી વાળા હોવ તો એકલા કેમ પડી જાવ છો...
અરે ..બહેનજી ... ચુંટણી યોજાતી હોય ત્યારે વોટીંગ સારા માણશોને કારણે થતું નથી ઈગો કે અહં ને કારણે થતું હોય છે... દરેક લોક ચાહતું હોય છે કે "હું" જેને મત આપું તે હારવો ના જોઈએ .. અને એટલેજ તેને જે ગમે તેને નહિ, જેને તે જીતે છે તેવું લાગે છે તેને મત આપીને મન માં ખુશ થતો હોય છે કે મેં જેને વોટ આપ્યો તે જ જીત્યો ...અને મારી પસંદગી સાચી છે .. તમે અમારા એકલા પડી જવાની ચિંતા ના કરશો ...અમે કોઈ ચુંટણીમા નથી કે એકલા પડી જઈશું ..

No comments:
Post a Comment