સેક્સ સિવાય લગ્ન જીવનની જવાબદારી વિષે ભાન થાય તે પહેલા લગ્ન થયી જાય છે.બીજી જવાબદારીઓ નું ભાન થવા લાગે ત્યારે ત્રીજી વ્યક્તિનું આગમન થયી જાય છે... અને પછી તે ત્રીજી વ્યક્તિના આધાર પર સમાજે કરેલા બંધનો પૂરું કરવામાં જીવન પૂરું થયી જાય છે.
હવે એક સમાજ ઉભો થયી રહ્યો છે...આં બંધનો ને પેલે પાર.".. પહેલું અત્યારે નહિ.." વાળાઓનું. લગ્નના નિર્ણય વખતે દરેક વ્યક્તિ પાશે પોતપોતાના પોઈન્ટ્સ નું એક લીસ્ટ હોય છે. આવા ૧૦ મુદ્દામાંથી ૭ મુદ્દા મળતા જ લેવાયેલા નિર્ણયના, બાકીના ૯૦ મુદ્દા ધીરે ધીરે ઉપસી આવે છે.
ધીરે ધીરે છેડા ફાડવા તૈયાર થનારાઓની સંખ્યા વધતી જાય છે. અને તે એક સામાજિક પ્રગતિની નિશાની છે. ખરા અર્થમાં મુક્તિની સરુઆત છે. જીવન ને પોતાની વ્યાખ્યા પ્રમાણે જીવવાની તે સરુઆત છે. સમાજ ની વાત હવે કોઈ ગણકારતું નથી. તમે જયારે વ્યક્તિગત આભિપ્રાય આપો ત્યારે તમારો અભિપ્રાય એક રહે છે પણ સમાજના અંગ બની ને અભિપ્રાય આપવા જશો ત્યારે તમારો અભિપ્રાય બદલાઈ જશે .
સમાજ નામના લેબલ જોડે આજ તો મેજિક જોડાયેલું છે. પોતાના ઘરના લીક થતા નળની ચિંતા નહિ કરનારો પાડોશીના લીવ-ઇન -રીલેશન વિષે બોલતો હોય ત્યારે તે પોતે રહ્યી ગયો કે ગયી ની વેદના ઉભરી આવતી હોય છે ..
_____________
અરે યાર તું હજી જવાન છે એટલે ખબર નાં પડે, લગ્ન એટલે શું? ખાલી સેક્શ માટેજ થોડા લગ્ન હોય છે ગઢપણ મા જયારે આપણી તબિયત સાથ નાં આપે ત્યારે આપણાં જીવન સાથીજ કામ આવે.
તો પછી, સારું હું લગ્ન કરવા તૈયાર છું ...પણ પહેલા એ કહે કે તે તારી વાઈફનો કેટલાનો વીમો ઉતરાવ્યો છે ?
કેમ? વાઈફનો વીમો એટલે ?
જુઓ ભાઈ, ગઢપણમા તે મારા ...પહેલા આઆમ ....ગયી તો પછી બેજ રસ્તા રહે ...બીજા ફરીથી મેરેજ કરવાનો અને કાંતો નર્સ રાખવાનો ...તેના પૈશા ક્યાંથી કાઢીશ તગારામાંથી? આતો વીમો લઇ રાખ્યો હોય તો આ, તારા આ સવાલ મા થોડો ટેકો રહે ...
__________
સવાલ :લગ્ન એ દરેક પ્રકારનો સાથ છે. ફક્ત સેક્સ માટે નહિ, તો ગઢ્પનના સાથ માટે પણ નહિ. જેમ રોજ ઘરની દલ નહિ ભાવે એમ રોજ હોટલ ની નાન પણ ના ભાવે. અને સાથ ફક્ત ગઢપનમાજ જોઈએ એવું થોડું હોય છે.ડગલે અને પગલે જીવનમાં એવી ઘણી ક્ષણો આવેછે જયારે કોઈ ના ખભા ની કે ખોળાની જરૂર પડે છે. એ પણ વિજાતીય પરનો. લગ્ન એના માટે છે
આ વિજાતીય પાત્રનો માની લીધેલો આધારજ, વિષય કહેવાય છે. અને તે ગઢપણ સુધીનિ વાત છોડી દઈએ તોયે,નાના સમયના ભાગ માટે પણ અનિશ્ચિત છે તે તો પાક્કું જ છે.આ આભાસી કલ્પનાઓના જવાબો હકીકતમાં આવીને ઉભા રહે ત્યારે... આ ઘર ઘરની રમત મા એટલા આગળ વધી ગયા હોઈએ છીએ કે પાછું વળીને જોવાનો અવશર ગુમાવી દીધેલો હોય છે. અહી મૂળ વાત નો સંદર્ભ પણ ઈજ છે...
જો વિજાતીય પાત્ર ની કલ્પના ને કોરાણે મૂકી દઈએ તો પછી, લગ્ન સિવાય પણ, આ અમુલ્ય ભવમા બીજા કાયા કામો "પોતાના" માટે કરવા જોઈએ
તેનો ખયાલ ચપટીમાં આવી જાય તેમ છે. લગ્ન સંસ્થા મરજીયાત છે, અને તેને પુરવાર કરવા માટે પણ આવા બહુ વાદ છે જ. પણ તીર્થંકરો એ બોધેલા સ્યાદવાદ નો જો અંશ પણ શ્રવણમા આવી જાય તો, આ સંસ્થા અને તેના વાદ કેટલા નાજુક અને ન ટકી સકે તેવા છે તેનો ખ્યાલ પણ આવી જાય છે જ. અહી ફક્ત આ વાદ ની સામે ની પેરોડી જ મુકેલી છે ..
______________________
એ બધીય ગર્લ ફ્રેન્ડ જ કહેવાય. લવ મેરેજ માં પોતાની ગર્લફ્રેન્ડ જોડે લગ્ન થાય છે અને અરેન્જડ મેરેજમાં બીજાની ગર્લફ્રેન્ડ સાથે. બધુય સરખું મારા વાહલા
_______
લગ્નમાટે વાસના ગૌણ હોતને તો લગ્ન કરાવનાર ગોરમહારાજને ફટકારીને પૂછ્યું હોત..
કે એય...ગોરજી... હેય ..
મારા નામે કયા કયા વચનો આપો છો એતો કહો ?
પણ ધ્યાન ત્યારે ત્યાં હોય તોને ... ?
હું તો બેઠો હતો એય ને રાજા વેશમાં,એના મા બાપ જાણે આપણી પૂજા કરતા હતા...ને ત્યાં જ ગોર મહારાજે કહ્યું "કન્યા પધરાવો સાવધાન.." અહી ગલગલીયા શી ખબર કેવાય હતા કે કઈ સંભળાયું નાં સંભળાયું કર્યું. આજે સમજાય છે કે વચ્ચે મુકેલા અગ્નીમાંથીજ તેના મા બાપે એક ટેટા ની લૂમ મારી પૂછડીએ બાંધી દીધી હતી અને મને ફરવાનું કહી ને જરાક સળગાવી દીધી હતી.મારા હાળા "વર વધેરો સાવધાન.." બોલ્યા હોત તો ય કઈક જાગત ...આતો હળું રોજ એક ટેટો ફૂટે છે... આ મોહ અને વાશના ની ભૂખમાં હાળા, આંખ અંધ થયેલી એતો હમજ્યા, કાન પણ બહેરા થયી ગયેલા.
_____________________
પતી અને પત્ની જેટલી સહજતાથી એક બીજા સામે શરીરથી નાગા થાય છે એટલી સહજતા થી દિલ અને મન ખોલતા થાય તોય કેટલાય નાં તાંતા ઉકેલી જાય, આ બધું છૂપું રાખવાનું પરિણામ છે. તન જેટલાય મનને ખુલ્લું રાખવાથી નિવેડા આવે તેવા છે:
_______________________
".....જે માંબાપ સંતાનો ને,
સેક્સ ની Byproduct અથવા જોઈન્ટવેન્ચર માનતા હોય છે;
તેઓ તેમના ઉછેર ને maintanace માનતા હોય છે.
ને તે ખર્ચને Investment,
તેઓ આ portfolio ના manager બનીને આખી જિંદગી return ની આશા રાખે છે.
શોધી કાઢો તમારા મિત્રવર્તુળમાં આવા કેટલા મેનેજર છે......"
અને પછી છેલ્લે પુત્ર, મા-બાપ ને ઘરડાઘર મા મૂકી આવે ત્યારે , નાદારી નોધાવેલી કંપનીના, ઇન્વેસ્ટરો જેવી હાલત મા- બાપ ની થાય છે.
_____________________
ડેડી ,શ્રદ્ધા અને હકીકત વચ્ચે શું તફાવત છે ?
જુઓ બેટા, આ તારી મમ્મી છે તે હકીકત છે પણ હું તારો ડેડી છું તે શ્રદ્ધા છે.
________________
બાળક નાનું હોય ત્યારે તેના સૌ પ્રથમ બે હીરો હોય છે એક પિતા અને બીજા શિક્ષક. બાળક જાણ્યે અજાણ્યે તેઓના વર્તન માંથી જ,બોધપાઠ લેતું હોય છે. આ બંને મા જેટલા ભલેવાર હશે તેટલો સમાજ નીડર અને સહજ બનશે.નાના બાળક નાં સવાલો અને તેને મળતા જવાબો થી જ નક્કી થયી જાય છે કે આવનારો સમાજ કેવી કરવત લેશે.
______________
માબાપ ના કહેવાથી ઘરના ખૂણા માં બેસી જનાર બાળક, માં બાપ માટે સુવિધા છે. પણ તે જીંદગીમાં નપુંસક બની જશે, જયારે વાતે વાતે બંડ પોકારનાર બાળક, નાનપણ થીજ સમાજ સામે પોતાના અસ્તિત્વ ને ટકાવવાનો અભ્યાસ કરે છે.
____________________
જુઓ દીકરા,ક્યારેય આપણને,આપણી ગયા ભવની આવૃત્તિ (પતી કે પત્નીની) મળતી નથી, દરેક ભવ મા બીજાની જ "સુધારેલી" કે "બગડેલી" આવૃત્તિ આપણને મળે છે. તો પછી છોડને આપણાં સાથીને સુધારવાનું.આપણે સુધરી જઈશું તો તે આવતા ભવે,આપણને જ કામ લાગશે. બીજાને સુધારવામાં કરેલી મહેનત ક્યારેય,આપણને કામ નથી લાગતી. તો આવા લોહી ઉકાળા કરીને શું દેવું કરવું છે ? બોલ ખોટું કહું છે ?

...કોઈ પણ ઘરડાઘરમાં જાય એનો મતલબ શું? તેમનું સ્થાન ઘરમાં નથી રહ્યું. તાલી બે હાથે વગાડીને અવાજ કરાય કે એક હાથને કોઈ વાસણ સાથે અથડાઈને કરવામાં આવે. વાત સારી છે કે ખરાબ તે સાચી રીતે તો તે ઘરના વ્યક્તિજ કહી સકે. સમાજ તો ખાલી... વાતો ના વડા કરશે.
ઘરડાઘરમાં કોઈ બેચલર યુવાન પોતાના માતા પિતાને નથી જવા દેતો, બોલો કેમ. શું તમે જોયું એવું ?. તો કદાચ એવું તારણ નીકળે કે લગ્ન પછીનાજ કોઈ પ્રોબ્લેમ ના કારણે તેઓને ત્યાં મોકલાયા છે. તો લગ્ન પછી કયા કારણો બન્યા? તે શોધવું રહ્યું.
કદાચ નવી વહુને માતા પિતાની વાતો કચકચ લાગી હોય, અથવા તેની સ્વતંત્રતા પર લગામ લાગી હોય, અથવા બીજા કોઈ કારણો ને લઈને વહુ એ કઈક કહ્યું ને બેટો માતા પિતાને ત્યાં મૂકી આવ્યો હોય.
પણ એક વાત છે, બેટો, વર્ષોનો માતા પિતાનો સાથ, મહિનાઓથી આવેલી વહુના સાથની સામે કેવી રીતે સરખાવે છે? કેમ વહુનું પલ્લું ઝુકી જાય છે ? શું લગ્ન પછી, બેટો વિવેક ગુમાવી બેસે છે ? જો હા, તો કયા પરિબળ ની સામે ? બહુ બધા પરિબળો છે. અને તેમાનું એક બેટા ની ઉઘડેલી કામ /વાશના પણ છે. સમય જતા તેનો નશો ઉતરી જાય છે, છોકરાઓ સ્કૂલે જતા થાય છે, ત્યારે દરેક બેટા ને સમજાય પણ છે કે મેં ભૂલ કરી છે ."

".... હા એતો હોય, પુરુષ જે સ્ત્રી ની મર્યાદાઓ સમજી ગયો છે તેને દબાવી સકે છે અને સ્ત્રી જે પુરુષની મર્યાદા સમજી ગયી હોય છે તેને ત્યાં દબાવતીજ હોય છે... મેં એવી સ્ત્રીઓ ને પણ જોઈ છે જેણે તારા જેવા કામાતુર પતિના સ્વભાવની જાણ થયી ગયા પછી, રીતસર આખી જીદગી પોતાના કહ્યે સંસાર ચલાવ્યો હોય. અને તે નવું નથી ... મેં તારા જેવા, એવા પુરુષ ને આજીજી કરતા જોયા છે ... ફટ ભૂંડા, પુરુષ થયો ને પુરુષાર્થ કરતા ના આવડ્યો ભીખ ને તેય આવી કે "આજનો દિ....."
__________
આ સંસારમાં સૌથી સસ્તું જો કઈ હોય તો તે બ્રહ્મચર્ય છે.. પણ અફસોસ એ વાતનો છે કે તે લગ્ન કર્યા પછી જ સમજાય છે
_______
ભોજન કાર્ય પછી પેટ બગડે ત્યારે મમ્મી એ બનાવે લુ હોય તો મમ્મી એમ કહશે કે ખાવામાં કૈક આવી ગયું હશે, પત્ની એ બનાવેલું હોય તો પત્ની કહશે તારા પેટમાં જ ગડબડ છે.
__________
આખી જિંદગી કાકા, કાકીને અને કાકી કાકાને સુધારવા યત્ન કરે. પણ સાથે મૃત્યુ તો થાય નહિ અને જે જાય પહેલા, તે બીજા જન્મમાં, રાહ જોયા વગર, પોતાને મળેલી વ્યક્તિ જોડે પરણી જાય. બોલો આખી જિંદગી જેને સુધારવામાં કાઢી તે સુધારેલી આવૃત્તિ બીજો લઇ જાય... પૂજ્ય શ્રી દિપકભાઈ