એય લંગોટ, ફરથી કહે જે !!! તું આવે એટલે મારી વહુ-દીકરીઓ ને એક રૂમ માં પૂરી દઉં એમ ?
તું તો માનશીક બળાત્કાર કરે છે અલ્યા. બ્રહ્મચારી છે કે શું ? અરે કંકોડા ના ભાવતા હોય અને ડાયનીંગ ટેબલ પર પડેલા હોય તો, તારી દાનત નથી બગડતી, તો અહી તારી લંગોટ માં શાનો સળવળાટ થાય છે કહે જે??? સાધુ કહીનો ?
લખોટા, તારે મોક્ષ કે વૈકુંઠ જોઈએ છે તો,તારે તેની ચિંતા કરવાની. મારી કે સમગ્ર સમાજની ચિંતા કરવાની તારે ક્યા જરૂર છે ? તું તારે શાંતિ થી તારે જે પામવું છે તેમાં ધ્યાન રાખને. જા અસલના જમાના ની જેમ તું પણ જંગલમાં જતો રહે ને. જેણે તારી પાશે થી મેળવવું હશે તે આવશે ત્યાં, તારી પાશે, તું અહી કેમ ફરજીયાત અમને મોક્ષ કે વૈકુંઠ ની ટીકીટ ફાડી આપવાનો કંડકટર બની બેઠો છે?
જો તને આ સંસારીઓ ની વહુ કે દીકરીઓ ચલિત કરી જશે તેવું લાગતું હોય, તેઓ તારા મોક્ષ મા હળી કરતા હોય તેવું લાગતું હોય તો, દોઢા, ક્યાંક તારી જ ભૂલ થાય છે.તને કંકોડા નથી ખપતા તો તુ સહજ એણે અડતો નથી અને એને તારી સામે લાવવાની મનાઈ નથી કરતો અને હવે વહુ દીકરીઓ ને તારી સામે નાં લાવું એમ કહીને તું જે કહેવા માંગે છે તે હું નથી સમજતો ?
આવા નાટક કરવા કરતા,કોઈ ભવાઈ મંડળીમાં જોડાઈ જા, બે ટંક સુખે થી રહ્યી સકીશ. :
_______
બાજુ વાળા પાડોશી આપણાં આંગણામાં એક વાર કચરો નાખી જાય તો જિંદગીનું વેર બાંધી દઈએ છીએ. પણ આ સમાચાર પત્રો રોજ સવારે મારા મગઝ્માં દુનિયાભરનો એઠવાડ ઠાલવી જાય છે, ને હું કશું કરતો નથી.શું કરું આવા એઠવાડ નો આદિ બની ચુક્યો છું.
___________
આપણાં શરીર ના કોઈ એક ભાગ પર દર્દ ના થાય ત્યાં સુધી તે ભાગ પર ધ્યાન નથી આપતા ... સંબંધો માંય શું આવું કરીશું ?
___________
આ અમેરિકાનો આપણને, દૂધ કરતાય મોંઘુ કોલાનું ઝેર પીવડાવી જાય છે. તેમના ઘઉં ને ઘુસાડવા મારા બેટા ઓ આપણી બાજરીને "ગીફીન વસ્તુઓ" એટલે કે ગરીબોની ચીજ કહીને ઉતારી પાડતા હતા. જો જો ને આપણોજ કોઈક બીઝનેસમેં આવનારા દીવશો માં પિત્ઝા ની સામે આખી દુનિયા ને બાજરીના રોટલા ખવડાવવા માંડશે અને નામે હોયી સકે "બાજરા નું છાપરું".
_____________
ઓરીજીનલ... એની તો વાત જ ન્યારી છે...મીરાં ના પદો બની સકે કે મીરાં કરતા લત્તાજી કેટલાય વધુ કર્ણપ્રિય રીતે ગાઇ સકે અને ગાયા પણ છે...... પણ તેનાથી કાનજી તેમને નહિ મળે.. એવું જ આ નવકારમંત્ર,ગાયત્રીમંત્ર વગેરેનું છે... આપણે ગાયીએ છીએ ત્યારે એ ફક્ત સબ્દો ની ગોખણપટ્ટી બની જાય છે... બાકી એક વખત આપણી જીભ ઉપર એ વસે તો તો ખલાસ....
____________
"જે દેશ મા લિંગ અને યોની ની પૂજા થતી હોય, ખજુરાહો જેવા મંદિરો હોય, વડીલો સતપુત્રી ભવો: નાં આશીર્વાદ, નવવધુ ને અપાતા હોય તેવા દેશને તું અસ્તિત્વ ની વ્યાખ્યા સીખ્વાડીશ? જા એના કરતા જેણે પોર્ન પોર્ન ની બાંગ ફુકે છે એની વેબસાઈતની ક્લિક પર પૈસા કમાય..અહી તારું કોઈ કામ નથી, અમારે ત્યાં ભલે દરરોજ બળાત્કાર નાં કેશ છાપામાં આવે, પણ સમાજ એવો નથી. જે છાપા મા આવે છે તે બધા તો થોડાક અપવાદો છે, "
________
અરે આ તો કલિયુગ છે, સગા બાપ મરવાના સમાચાર પણ આઠ કલાકમાં "વાશી" થયી જાય છે ને દીકરો છાપું વાંચીને નવા સમાચાર ની ચર્ચા ખરખરો કરવા આવનાર જોડે કરતો થયી જાય છે. આ બધું તું કેમ પંપાળી ને રાખે છે?

_________
આપણી સંસ્કૃતિમાં જેટલી વાર્તા બનાવવામાં આવી છે તે બધી વાર્તાઓમાં છેલ્લે ખાધું પીધું ને રાજ કર્યું આવે છે. ત્યાજ મોટો ભ્રમ રચાયો હતો. અને આખી એક સંસ્કૃતિ ઉપર એવો પાવડર છાંટવામાં આવ્યો છે કે સુખ ના દિવસો એક વાર આવ્યા પછી જતા નથી. આજે હું તમને કહું છું, આ વાત પણ આરસ ની તકતી પર લખી રાખજો કે અનિષ્ઠ તત્વો ક્યારેય પોતાની હાર ને ફાઈનલ નથી ગણતા, પણ તમે જીતને ફાઈનલ સમજો છો તે તમારી ભૂલ છે.
_______
શુભ અને અશુભ તત્વો વચ્ચેની ની લડાઈ સંસ્કૃતિની સરુઆત થયી ત્યારથી અત્યારસુધી ચાલી છે અને કોણ કહે છે કે ક્યારેક તો અટકશે...એ ના અટકે.. આ લડાઈ માં જયારે શુભ તત્વો ની જીત થાય છે ત્યારે શુભ તત્વ પાર્ટી ઉજવવામાં પડે છે, જયારે અશુભ તત્વો નવેસરથી લડાઈની strategy બનાવામાં નિરંતર લાગેલી હોયછે.. એટલે શુભ તત્વોની જીત એક વાર્તા માત્ર બની રહે છે.
________
કામ નહિ કરીને (રજા રાખીને) હું કેવી રીતે કોઈનું માન રાખી સકે? આ જયંતીઓ મા રજાઓ રાખવાની ટેવ એક પ્રકારની "... કામ તો ઝખ મારીને કરવું પડે છે એટલે કરીએ છીએ..." ની મારી માંન્શીકતા દર્શાવે છે. ગાંધી "જયંતી" હોય ત્યારે હું કામ નહિ કરવાનું કેવી રીતે અને કેમ નક્કી કરી સકું .... ????
__________
અમારી દીકરી ને એવી મેં ટ્રેઈનીંગ આપી છે કે જે ઘરમાં જશે તે ઘર ને સ્વર્ગ બનાવી દેશે...
હા , અને ઘરમાં રહેવા વાળા ને સ્વર્ગવાસી .
________
હિંસક અને અહિંસક લડત વચ્ચે, ફક્ત "સમય" ની સ્વીકૃતિ નો જ ફેર હોય છે. દરેક હિંસક લડત સરુઆતમાં અહિંસક જ હોય છે.જો તે હિંસક બની જાય તો, અહિંસક લડતના તબ્બકાને "સમજાવતનો" તબ્બક્કો માની લેવામાં આવે છે. બાકી હિંસક લડત એ અહિંસક લડત ની નિષ્ફળતા જ હોય છે. મહાભારત ને વાર્તા ના સમજવામાં આવે તો, કૃષ્ણએ યુદ્ધ ને અટકાવવા માટે કરેલી બધી માથાકુતો ને અહિંસક લડત જ કહેવાય. પણ પછી બધું છોડી ને યુદ્ધ ને સ્વીકારવું પડ્યું. યુદ્ધ ની વ્યાખ્યા જમાને જમાને બદલાતી રહે છે. કૃષ્ણ એ પણ અહિંસક લડત કેમ છોડી ? બોલો મહાભારત ની હિંસક લડાઈ એ અહિંસક લડાઈની નિષ્ફળતા માંથી ઉત્પન્ન થયી કે સમય ની મર્યાદામાંથી ?
અન્નાજી ખુદ લક્ષ્કારમાં રહ્યીને બંધુક ચલાવી ચુકેલા છે. જ્યાં જે સસ્ત્ર ચાલે તે વાપરવું તે યુદ્ધની નીતિ છે. અહિંસાનું સસ્ત્ર અત્યારે ચાલે છે. તેમને ખુદ ક્યારેક હિંસા ના સસ્ત્ર પણ દેશના દુશ્મનો સામે ઉપડેલા છે જ. પણ, પોતાના હોય ત્યાં અહિંસા ના સસ્ત્ર ઉપાડવા જોઈએ તે સામાંન્ય્બુધ્ધીનો સવાલ છે.આ કોઈ માયકાંગલા નેતા થોડા છે જરૂર પડ્યે સસ્ત્રો ની તાલીમ પામી ચુકેલા છે
લડત એટલે જ હિંસા. હા,એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે અહિંસક લડતમા માનશીક હિંસા ની જરૂર પડે છે, હિંસક લડતમાં શારીરિક હિંસા ની જરૂર પડે છે. સાચી અહિંસા તો જે મળે તે ચલાવી લેવામાં છે.
____________
એક વાર કુતરું ક્યાંક થી એક રોટી ઉપાડી આવ્યું અને ઓટેલે બેસીને ખાતું હતું. એક ડાઘીયો કુતરો આવી ને રોટી પડાઈ ને ભાગી ગયું. પેલું કુતરું ભસ્યું ને ગાળ દીધી "સા...માણસ ની જાત નાં ..."

અમે નાના હતા ત્યારે કહેતા મારા પપ્પા પાસે દસ હજાર રૂ. છે તો બીજો કહેતો મારા પપ્પા પાસે લાખ છે..એમ રમત ચાલતી..અત્યારે બુદ્ધ વાળા એમ કહશે કે તેમના પિતાજી પાસે હજારોનું સૈન્ય હતું તે છોડ્યું તો મહાવીર વાળા કહશે લાખનું છોડ્યું તો મહાભારત વાળા ૧૧ Akshauhnis ની વાત લાવ્યા આંકડા ની રમત છે અમે ઘર ઘર રમતા અને આ ધર્મ ધર્મ રમે છે પેલી નાના બાળકો ની રમત આ મોટા બાળકોની રમત ...આવી રમતો ના સવાલ કરતા હશે??
________
આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દે.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે.
__________
વગર હેલ્મેટે બાઈક ચલાવવી, તેમા એઈડ્ઝ કરતા ૧૦૦ ગણું "નજીકનું" જોખમ છે. :
____________
કેટલાય પોતાના કરેલા આઈ.ટી.પ્રોજેક્ટસની મોટી મોટી છાંટતા હોય, પછી હું પ્ચુછું કે તો પછી અહી આ પોસ્ટપર આવીને,અમારી નાની કંપનીમાં તમે શું કરશો? તો કહે તમારી પાસે શીખવાનું બહુ મળશે. નાની કંપનીઓમાં, મોટી કંપનીઓ કરતા વધુ સિખવા મળે છે..
બોલો,....ગાળ બોલવાનું મન થાય કે નહિ..... ?
અલ્યા,મારી કંપની વિષે મારા કરતા તું વધારે જાણે છે ? મૂંગો મરને એના કરતા...

મારી હેલ્મેટ ચોરાઈ ગયી હતી,નવી લેવા ગયો એક પસંદ કરી અને પૈસા આપીને લઇ લીધી. વાત વાતમાં વેચનારે એવું કહ્યું કે હવે ટ્રાફિક પોલીસ પણ લોકોની જિંદગી જોડે છેતરપીંડી કરે છે. ફરજીયાત હેલ્મેટ નો કાયદા છતાં લોકો ને પકડીને દંડ નથી કરતી. અમારો ધંધો પણ નથી થતો. અમારી કંપની પણ કઈ કરતી નથી. આના કરતા કોન્ડમ વેચવા સારા. :
___________
અહી બજરંગ દલ જેવા આવે તો, આખું અમેરિકા ગંદુ થયી જાય. કેમ...કારણ કે તેમની લાગણી કોઈ જાહેર માં પાન ની પિચકારી મારે, મૂત્ર વિશર્જન કરે તો દુભાતી નથી, પણ કોઈ ચુંબન કરે તો જ દુભાય છે.અરે ભગવાન ના ફોટા ઉપર પિચકારી મારો ચાલશે. હવે ઠેર ઠેર ગંદકી હોય તો કોઈ, ક્યા ઉભા રહી ને ચુંબન કરે?
_____________
જયારે વૈજ્ઞાનિક પાણી બરાબર H2O ને બદલે જીવન બોલે... ત્યારે જિંદગીનો અર્થ વાંચ્યો નહિ સમજાયો ગણાય. :
____________
સાધુ કઈક કહે ને પછી આપણી ઉપર છેક સુધી નજર રાખે....
સતગુરુ કઈક કહે ને તેમની ઉપર આપણી નજર રાખવા દે...
જ્ઞાની નજર આત્મા ઉપર રાખે ને કહેવાનું કહીને જતા રહે...

અરે એમાં TV / internet નો શો વાંક ? તે તો તમારી અંદર ની વૃતિ પ્રમાણે તમે ઉપયોગ કરી શકો. હું Internet વગર રહ્યી શકીશ કે કેમ તે કહેવું મુસ્કેલ છે. તો શું એનો મતલબ એમ કે હું બગડી ગયો છું. ? સારા શીનેમા આવે, સારી બુક્સ આવે, સારી સાઈટસ આવે, સારા પ્રોગ્રામ આવે છેજ કિન્તુ લોકો પોતાના સીલેક્સ્ન પ્રમાણે તેનો ઉપયોગ કરે છે. બલ્બ પ્રકાશ આપે અને તે પ્રકાશમાં તમે પુસ્તક વાંચી શકો પણ તીન પત્તી રમો તો એમાં બલ્બનો શો વાંક?
______________________________________________________________
આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દે.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે.
______________________________________________________________
આ બાવાઓ TV /Internet ના જોશો... આમ ના કરશો તેમ ના કરશો તે કહ્યા કરશે... એ ડફોળ ને એ ખબર નથી કે TV / Internet પર સર્ચ કરીને જ હું એમને સાંભળવા ગયો હતો.મુમુક્ષુ તો એ છે કે જે એકપણ રસ્તો ધારણા કરીને મૂકી ના દે.. તે તલવાર લઈને સત્ય શોધવા નીકળેલો હોય છે.
________
અલા, પૈસાનું જીંદગીમાં મહત્વ છે કે નહિ એવું પુછાતું હશે... ? આ સંસારનો એક પણ પરમાણું નહિ, અણુ પણ નકામો નથી એમતો પેસાબ નું પણ મહત્વ છે. એટલે બસ એજ કર કર કરવાનું ? અરે પૈસાની કોણ ના પડે છે...પૈસા, પત્ની/પતિ , પદ, પ્રતિષ્ઠા બધું જ કામનું છે..પણ સૌથી વધારે કામનું છે "હું કોણ છું" તે જાણવાનું.
__________
જો નદી રોકાઈ જાય તો તે તળાવ બની જાય અને વહેતી રહે તો સાગર. મુમુક્ષુ રોકાઈ જાય તો અંત અને વહેતા રહે તો સંત.
____________________________________
____________________________________
બ્રહ્મચર્ય એટલે શરીર ના એ ચાર ઇંચ ના ભાગ પર લગાડેલું તાળું નહિ... એતો બ્રહ્માંડ માં વિચરીને સત્ય શોધવાની ચાવી છે.
___________
હા, આપણી સૂજ જેમ જેમ વધે તેમ મોટા મોટા દુખ ક્યાં ક્યાં છે તેમ સમજાતું જાય છે. પહેલા ગરીબી એ દુખ લાગે , તે સમી જાય ત્યારે કુટુમ્ભમાં થતા કલેશ મોટું દુખ લાગે, પછી ધીમે ધીમે જેમ જેમ આગળ જતા હોઈએ તેમ પોતાના અનુભવોની સાથે પોતાની દુખ ની વ્યાખ્યા બદલાતી જાય. પણ સાશ્વત દુખ કે સુખ કયું? જો તેની સૂજ પડે તો થાય બેડો પર. આ મુકેશ ને અનીલને ઝગડતા જોઇને ના ખબર પડે કે .. સુખ ક્યાંક બીજે છે .. ?
___________
ઓરીજીનલ... એની તો વાત જ ન્યારી છે...મીરાં ના પદો બની સકે કે મીરાં કરતા લત્તાજી કેટલાય વધુ કર્ણપ્રિય રીતે ગાઇ સકે અને ગાયા પણ છે...... પણ તેનાથી કાનજી તેમને નહિ મળે.. એવું જ આ નવકારમંત્ર,ગાયત્રીમંત્ર વગેરેનું છે... આપણે ગાયીએ છીએ ત્યારે એ ફક્ત સબ્દો ની ગોખણપટ્ટી બની જાય છે... બાકી એક વખત આપણી જીભ ઉપર એ વસે તો તો ખલાસ....
___________
મેં તો અનુભવ્યું છે કે, જયારે આપણે કોઈને ક્ષમા આપીએ છીએ ત્યારે એક કેદીને મુક્ત કરીએ છીએ અને પછી અહેસાસ થાય છે કે તે કેદી બીજા કોઈ નહિ પણ પોતે જ હતા. :
__________
Horizontal પ્રગતી એટલે પોતાની પેઢીઓનું કરેલું ભલું. અને vertical પ્રગતી એટલે પોતાના ભવોનું કરેલું ભલું.
__________
પ્રતિક્રમણ એટલે પગલુછ્ન્યું ... સંડાસ માંથી બહાર નીકળ્યા પછી પગ લુછ્નીયા પર પગ લૂછ્યા વગર ઘરમાં ફરો તો, ઘર ગંદુ થાય. તેમજ અતિક્રમણ પછી પ્રતિક્રમણ ના કરો તો ભવ ગંદો થાય.
______________________________________________________________
ભગવાન રોજ રોજ વર્ષે છે પણ આપણે પૂર્વગ્રહો ની છત્રી લઈને નીકળી પડીએ છીએ ...

બધું સંજોગોને આધીન થાય છે.ક્યારેક મારાથી કોઈને દુખ અપાઈ જાય તો પ્રતિક્રમણ કરવું મારી જવાબદારી છે. આ થયી અધ્યાત્મિક વાત. અને કોઈને ખરાબ લાગે તો I Don't Care , મારો જન્મ કઈ બધાની પૂછડી પંપાળવા માટે નથી થયો. તે દુન્યવી વ્યવહારની વાત.
__________
પોતાના વિચારોથી જો કોઈ સમંત નાં થાય તો આંતક મચાવનારાઓને આંતંકવાદી કહેવાય,અને તેમના મંતવ્ય પણ સાચા હોઈ સકે તેમ માનનાર અનેકાન્ત્વાદી કહેવાય:
____________
"..હજાર માં ૯૯૯ તારી જેમ, ઠચૂક ઠચૂક, આવી સર્વિસ કરે છે ... દયામણા થયીને... અને તેને જ લાયક છે.. જો તમે સ્વપ્ના દેખીને મંડી નહિ પડો તો, બીજાના સ્વપ્ના પુરા કરવા માટે આખી જિંદગી બળદ બનીને ખેંચાઈ જશો. જો તમારી પાસે સ્વપ્ના છે તો કામે વળગી જાવ, પછી લોકો તમારી કંપની ના શેર ખરીદીને સ્વપ્ના દેખતા થયી જશે. હિમત વગર દેખેલા સ્વપ્ના દીવા સ્વપ્ના હોય છે. ..."
...પણ નશીબ અને કર્મ પણ સાથ આપવું જોઈએ ને ..
..લો, આવી ગયા ધર્મધુરંધર... હા રાખો હવે તેવું ...માંનીલો કર્મની કઠણાઈ... આતો જાત જોડે ની છેતરપીંડી છે, તમે તમારી જાતને છેતરો છો.
....તમે તો બ્રમ્હાંડ ના સ્વામી છો
... શક્તિના ધોધ છો
... અનંત શક્તિ શાળી છો ...
લો, હવે મારા સબ્દો થી શાંતિ થયી .. ને જાવ ઘેર જઈને ઢેબરા ને મરચા ખાઓ અને ઊંઘી જાવ .

આ બધા તળિયા વગરની ડોલ લઈને આવેલા ઓનો શમ્ભુ મેળો છે પાછી વાતો કરે છે લાખ નવકાર ગણવાના છે. અરે એક નવકાર વખતે કોઈની આંખમાં આંશુ નથી જોયું. કાગડાઓ ખીર ખાય એટલે ધોળા ના થયી જાય.____________