..મારો વિશ્વાસ કરશો નહિ ...હું આજે બોલેલું હશે... તોયે કાલે જુદું બોલીશ ને ફરી જઈશ....કારણકે દુનિયામાં ક્ષણે ક્ષણે જ્ઞાન વધતું રહે છે અને હું તેને પકડી લઇ છું. તેથી બને કે કાલે બોલેલી મારી વાત પર આજે હું ફરી ગયેલો લાગુ. અને તમે મને જુઠ્ઠો કહેશો તો હું માફી માંગી લઈશ. હું તમને તમારી સ્થિર થયેલી જગ્યા થી ક્યારેય ઊઠવાનું નહિ કહું, પણ હું ત્યાં કદાચ નાં પણ બેશુ.
_____________
પાત્રતા વગર ની માંગ ઝોખમ ઉભું કરે છે.. એ તો ભગીરથ સિવાય કોણ જાણી સકે ..? માંગતા માગી લીધી ગંગા ... પણ ઝીલશે કોણ... ? તે પછી શિવજીને ભૈબાપા કરવા જવું પડ્યું... તું મર્સિડીઝ માંગીશ તો તેના માટે નું પેટ્રોલ તારો બાપ કમાશે ?
__________
દુનિયા ને ઝુકાવાની મથામણ ના કરશો તમે ઉંચે જતા રહો ..
________
આદેશ એટલે .... હું કહું છે કે આમ કરો..
ઉપદેશ એટલે ....મારા મતે આ સારું અને આ ખરાબ છે .. સારું કરવું સારું. અને,
દેશના એટલે .....આ આમ છે અને આ આમ છે.
_____________
1. સેલીબ્રીટી લેખક બનવા માટે, પાન ના ગલ્લે ત્રણ વાક્યમાં કહી સકાય તેવી વાત તમને ૩૦૦ પાના ની વાર્તા બનાવીને કહેતા આવડવી જોઈએ.
2. ભોજન કાર્ય પછી પેટ બગડે ત્યારે મમ્મી એ બનાવે લુ હોય તો મમ્મી એમ કહશે કે ખાવામાં કૈક આવી ગયું હશે, પત્ની એ બનાવેલું હોય તો પત્ની કહશે તારા પેટમાં જ ગડબડ છે.
3.ઉત્તમ વક્તા એ કહેવાય કે વક્તવ્ય પૂરું થાય અને શ્રોતા ઘડિયાળ દેખે ને યાદ આવે કે BP ની દવા લેવાની રહ્યી ગયી .
૪ . આવનારી પેઢીનું વિચારવું એટલે Horizontal પ્રગતિ, અને આવનારા ભવનું વિચારવું એટલે verticle પ્રગતિ.
૫ . જે પોતાના પૈસા ધંધામાં લગાવે છે તેને Finance ના ફંડા exact આવડી જાય છે.
૬ . દયા ખાવી તે અહંકારનું જ પહેલું પગથીયું છે અને કરુણા "થવી" તે કેવલજ્ઞાન નું.
______________
દુનિયા આવીજ છે, આપણે આપણી રીતે ઘી કાઢી લેવું. આંગળી વાંકી કરીને કે સીધી કરીને, હું તો કહું છું અરે ચમચી થી નીકળતું હોય તો આંગળી વાપરવી તે ઘીનો બગાડ છે
__________
દાદા કહેતા કે: જો કોઈ ચર્ચા,બે ઘડી થી વધારે ચાલે તો પડતી મુકવી જોઈએ, કારણકે ત્યાર પછી અહંકાર તેમાં સવારી હાથમાં લેતો હોય છે. પછી તે શ્રાવક હોય કે આચાર્ય, અહંકારમા બંને અંધ બને છે, શ્રાવક શ્રાવક નથી રહેતો અને આચાર્ય આચાર્ય. બંને એવા ગધેડા બની જાય છે કારણકે અહંકાર ગધેડાઓ પર જ સવારી કરતો હોય છે.બંને નું નિયાણું થયી જાય કહેવાય નહિ. આ તો કઈ સહેલો માર્ગ છે ? અરેએ મોક્ષ મોર્ગ છે, બાવાની કીટલીએ ચાહ પીવા થોડું જવાનું છે ?
_____________
અરે તાળા ની તો શોધ જ અવિશ્વાસ માંથી થયી છે. તાળું એજ વિશ્વાસનું વિરોધી શબ્દ છે પછી તે કોઈ મિલકત ઉપર લગાડેલું હોય કે કોઈની જબાન પર ..તાળું મિલકત પર લગાવેલું હોય તો સંપતી લુટાઈ જવાનો અને કોઈની જબાન પર હોય તો ઈજ્જત લુટાઈ જવાનો ડર હોય છે.
___________
ઊંઘમાંથી ઉઠી જવું અને જાગી જવું બે અલગ અલગ પ્રક્રિયા છે મારા ભાઈ, ઉઠવું એતો શારીરિક છે અને જાગવું એ માનશીક. જ્યાં ફરીથી ઊંઘમાં પડી જવાય ત્યાં ઉઠવું સબ્દ વપરાય અને જ્યાંથી ફરીથી ઊંઘમાં ના પડાય ત્યાં જાગવું સબ્દ વપરાય:
___________
જુઓ ડાહ્યા, તું ફેસબુક પર કોઈને મળે તે માનશીક મુલાકાત કહેવાય. ફેસ ટૂ ફેસ મળે ત્યારે તેને શારીરિક મુલાકાત કહેવાય. તે માનશીક મુલાકાત ને કારણે જે શારીરિક અનુમાનો બાંધ્યાં'તા તે હવામાં ગોળીબાર જ હોય ને. કોઈ માનશીક રીતે તમારી વિચારશરણી ને સાથે મળતા આવે એટલે જરૂરી નથી કે તે શારીરિક રીતે પણ તે તમારા સ્વપ્ના ને મળતો આવે. ચા-ખાંડ તમારા જેટલી નાખે એટલે ચા તમારા જેવી બને અને તમને ભવે તે બરાબર છે, પણ કપ રકાબી એંઠા હોય કે નકુચો તૂટી ગયો હોય, તે તમને નાં ખબર હોય ને. બ્રોચારમાં તો નવા કપ રકાબી નાં ફોટા હોય ...કેમ બોલતા નથી, હોય કે નાં હોય?
જુઓ મારી સાથે આવું થયેલું.
એક દોસ્તની જોડે ફેસબુક ઉપર દોસ્તી થયેલી. પછી તેને અમદાવાદ આવવાનું થયું. હવે મોરો ફોટો ફેસબુક મા વટ પડે તેવો "હતો" અને તે મળ્યો ત્યારે હું ટકલુ. અને પાછું સંભાળવા માટેનું મશીન પહેરેલું તેય વાળનાં હોવાના કારણે ઉડી ને આંખે વળગે . વાત કરવા મોઢું ખોલું, તો આગળનો દાત જ નહિ. આવી બધી વસ્તુ દેખીને તેને થોડીક અકળામણ થયેલી. વાતો વ્યવસ્થિત કરી પણ છેલ્લે જતા જતા કહ્યું કે વિપુલભાઈ, તમે ફેસબુક પર અલગ લાગો છો અને રૂબરૂ મળીએ ત્યારે કઈક જુદાજ લાગો છો.
_________________________
જાણીને છેતરાવું એટલે નાટક કરવું. ઘણી વખત સામે વાળો આપનું ખરાબ કરી રહ્યો છે તેવું "લાગતું " હોય પણ આપને આપના પુર્વગ્રહોના કારણે તે લાગતું હોય તેવું બની સકે છે. તેવી વખતે એક વાર આપના પૂર્વગ્રહોને ચકાશાવા માટે પણ તે પૂર્વગ્રહોને બાજુ માં મુકીને સામે વાળો ભલો માણશ જ છે તેમ માની ને વ્યવહાર કરવો. ......આને કહેવાય જાણીને છેતરાવું.
_______________
અલ્યા શાનો સમય નથી? લોભી છું, તે ગજા બહાર નાં કામ લઈને બેઠો છું.
નાં , એવું નથી ...પણ...,
તો, એમ કહે ને કે તારા "સમય" નું આયોજન કંગાળ છે..
____________
પહેલા પત્રકારો બસ મા મુસાફરી કરતા ત્યારે રોજ છાપા મા બસ ની સેવા કેવી કથળી ગયી છે તેના સમાચાર આવતા. હવે તેઓ ગાડી મા ફરે છે તો દ્વિચક્રી વાનચાલકો ની ટ્રાફિક સેન્સ કે રોડ ની કન્ડીસન વિષે નાં સમાચારો આવે છે. આ તો તેમની કહાની છે પબ્લિક ની નહિ. તું પારકા મોઢે શું કરવા ભશે છે? આ છાપો તો બોલે. સમાજ એવો કઈ ગંદો નથી. તારા ઘરની બાજુમાં રહેતો પાડોશી પણ તારા જેવો જ ઈમાનદાર છે નવલકથા:
__________________________
1. મારા ગુરુ કહેતા .....શેરબઝારમાં ભરતીને ઓટ આવ્યા કરે છે.. પણ ભરતી જતી રહે ત્યારે જ ખબર પડે છે કે કોણ કોણ કપડા વગર નાગા નાહવા પડ્યા તા...
2. ઈર્ષા થી માણસ રઘવાયો બની જાય છે ....
3. શબ્દો ના પ્રાસ માં અટવાયો તે કવિ...પ્રાસ થી ભાગી જાગ્યો તે અનુભવી.
____________
દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, અને નિષ્ફળ વ્યક્તિની પાછળ બીજી !!!!
__________
નિરંતર સંજોગો સાથેના સંભોગમાં,મારા અને તમારા મગજમાં, લાખો વિચારોના સ્પર્મ કુદાકુદી કરી નાખતા હોય છે. પણ, કોઈ મર્દને, આવેલો એક વિચાર જ સ્વપ્નનો ગર્ભ બાંધી સકે છે.
_____________________
એક દીવાસળીમા,સળગતા જંગલોનું ભવિષ્ય છુપાયેલું હોયી સકે છે.
_____________________
તમે આગળ હોવ તો બધા, તમારી પાછળ ટીકા કરશે અને તમે પાછળ હોવ તો મો પર કરશે.ટીકા તો થશે જ. તમારી ક્યા થાય છે?
__________________________
Business Rules of Vipton:
પહેલો નિયમ: નફા વગર પણ ગ્રાહકને સંતોષ આપનાર ડંફાશ મારે છે અથવા લાખના બાર હજાર કરે છે, પછી તે જગડુશા હોય વસ્તુપાળ હોય તાતા હોય બિરલા હોય કે ચાર રસ્તા પરનો ઘાંચી.
બીજો નિયમ: જેણે પોતાના કમાયેલા પૈશા ધંધામાં રોક્યા છે તેને ફાયનાન્સના ફંડા શીખવાની જરૂર નથી.
ત્રીજો નિયમ: શેખચલ્લી અને વિઝનરી એટલે કે સ્વપ્નદ્રષ્ટા વચ્ચે એક જ બાબતનો ફર્ક હોય છે વિઝનરી,પોતાના સ્વપ્ના પુરા કરવા માટેનાં ફાયનાન્સનું વિઝન પણ ધરાવે છે.
ચોથો નિયમ: લોકો ને શેર બઝારમાંથી પૈશા કમાવાની અને તેના સ્વપ્ના દેખવાની ટેવ મૂળભૂતમાં પડેલીજ હોય છે જે નથી પડ્યા તે કાંતો શાણા છે, કાતો પનો ટૂંકો પડે છે.
પાંચમો નિયમ: તમારી પાશે એક સ્વપ્નું હોય તો તેને પૂરું કરવા કામે લાગી જાવ.લોકો તમારી કંપનીના શેર ખરીદી સ્વપ્ના જોવા માંડશે.
છઠ્ઠો નિયમ: ધંધાનો ખરો માલિક તેજ કહેવાય કે જે કર્મચારીઓ કરતા વધારે ધંધામાં રહેતો હોય.
સાતમો નિયમ: કોઈ કન્સલ્તંતની પાશે મફત મા સલાહ લેવા જશો તો,તેની સલાહ તમને કામ નહિ લાગે. કારણ ખોટી સલાહ નહિ પણ તમારી તે સલાહ વિષે ની સીરીઅસનેસ્સ ઝિરો હોય છે.
આઠમો નિયમ: ક્યારેય કોઈ કર્મચારી કામ નાં કરતો હોય તોયે, બિઝનેશમેન ચલાવી લેતો હોય તેવું બનતું નથી. તે બિઝનેશમેન નાં કેટલાક " સિક્રેટ " જાળવવાનું કામ કરતો હોય છે.
નવમો નિયમ: ધંધાના નવ નિયમો તે કર્મચારીઓને સીખ્વાડશે પણ દશમો પોતાની પાશે રાખશે.
_______________________
બેસ્ટ ડ્રેસસેન્સ કોને કહેવાય? જે પોતાના શરીર ની ભૂગોળ સમજી, આસપાસ ના નાગરિકોના શાસ્ત્રનું ધ્યાન રાખીને ઇતિહાસ રચે.
__________
ક્યારેય દલીલ કરતી વખતે બરાડા પાડવા નહિ, હકીકતમાં, તે, તમે, સામેનાની દલીલોમા રહેલા સત્યથી હલી ગયા છો તે દર્શાવે છે.:
___________
વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે:
__________
પોતાના વિચારોથી જો કોઈ સમંત નાં થાય તો આંતક મચાવનારાઓને આંતંકવાદી કહેવાય,અને તેમના મંતવ્ય પણ સાચા હોઈ સકે તેમ માનનાર અનેકાન્ત્વાદી કહેવાય:
___________
જે માણસ પોતાની જોડે વાર્તાલાપ કરતો હોય ત્યારે ભગવાન ને પણ બોલવાનો હક નથી :
___________
શ્રધ્ધા શું ના કરાવે, કલ્પના ચાવલા ના મોત પછી નાશા પણ તેના space શટલ પર લીંબુ ને મરચા લટકાવતું થયી જાય...
__________
રેશનલ એનેજ કહેવાય છે કે વિરોધાભાસી વિચારો શોધી કાઢીને જનતા સમક્ષ વહેતી મુકે. તે સાચી હોય કે ખોટી તે મહત્વનું નથી.તેમનું કામ એક બાજુ તણાઈ ગયેલી સમાજની લાગણીની બીજી બાજુ પર વજનદાર વાત મુકવી જેથી પલ્લું સરખું થાય. આ એક ફક્ત વિચારધારાજ હોય છે. અને તે ક્યારેક ક્રાંતિની ચિનગારી પણ હોઈ સકે છે. આખરે તો એજ ચાલશે જેણે બહુધા સમાજ સ્વીકારી લે છે.આપણે આવી વાતો વાંચવી ને તેના ઉપર સમાજ કેવો વળાંક લે છે તેના સાક્ષી બનવું.
___________
આ ધોળા વાળ એ શરીર ની પરિપક્વતા દર્શાવે છે માણસનાં માનસની નહિ.
__________
અલા, પૈસાનું જીંદગીમાં મહત્વ છે કે નહિ એવું પુછાતું હશે... ? આ સંસારનો એક પણ અણુ,પરમાણું નકામો નથી એમતો પેસાબ નું પણ મહત્વ છે. એટલે બસ એજ કર કર કરવાનું ? અરે પૈસાની કોણ ના પડે છે...પૈસા, પત્ની/પતિ , પદ, પ્રતિષ્ઠા બધું જ કામનું છે..પણ સૌથી વધારે કામનું છે "હું કોણ છું" તે જાણવાનું.
___________
જે ને પોતાના અસ્તિત્વ વિષે ભાન છે તે આસ્તિક અને જેણે પોતાને નથી જાણ્યો તે નાસ્તિક.
__________
પ્રેકટીસમાં કે ઇન્ડસ્ર્તીમાં રહેલા C .A ., પોતાના શિક્ષણમાં મદદ કરનાર શિક્ષકો પ્રત્યે આદર જરૂર ધરાવતા હોય છે પણ બહુ સારી રીતે એય જાણતા હોય છે કે આજે તેઓ એ શિક્ષકો થી કયા લેવેલ પર છે. શિક્ષક એ તો નદી ની જેમ ચાલતા રહેવું જોઈએ . જો અટકી ગયા તો છીછરા તળાવ બની જતા વાર નથી લગતી. _________
આજ કાલ લોકો પાશે ફૂંકીને પીવાનોય ક્યા સમય છે ? દુધના દાઝેલા એટલે છાશ મા બરફ નાખી ને પીવે છે. :
__________
આજે ફરીથી સ્મશાનગુર્હ જવાનું થયું. ખબર નથી પડતી કે મારા માં એવું શું છે... કે નથી !! આટ આટલી મુલાકાતો પછી પણ મારામાં રહેલો બુદ્ધ કે મહાવીર જાગતો નથી ? આરો ખરાબ નથી દરરોજ હજારો બુદ્ધ પેદા થયી સકે તેવું વાતાવરણ કુદરત સર્જે જ છે. પણ મારા એન્ટેના હું ક્યાંક બીજે ગોઠવીને બેઠો છું. :
__________
વાહ DADA તારી કરુણા,
હું તો છત્રી લઈને ઉભો જ રહ્યો ..અને તમે વરસાદ પર વરસાદ વરસાવતા રહ્યા, વિચારીને કે હું એક વાર તો છત્રી હટાવીશ!
______________________________________
પ્રેમ વધે કે ઘટતો નથી ...આવે ને જાય છે કારણકે તે સંજોગોને આધીન છે ... આપડે તેનો સ્કોરે લખતા હોઈએ છીએ ... એટલે વધ ઘાત લાગે ...ગરમી આવે છે ને જાય છે પણ પારો શું બતાવે છે તેનું observation માં વધ ઘટ દેખાય છે ગરમી આવે તો પારો ઉંચો જાય અને જાય તો નીચો જાય. આ બધું જે પ્રેમ ના ચોપડા લઈને બેઠા હોય તેમને સમજાવવા પુરતું છે
____________________________________________________________________
ધીરદાર નો ધંધો માંડ્યો છે, ગાળો દીધી એટલે ધીરી કહેવાય, પેલો વ્યાજ સાથે પાછી આપશે જ. : દાદા ____________________________________________________________________
ભૂતકાળ ને તે કચકચાવી ને પકડી રાખ્યું છે એટલે વર્તમાનમાં તું આવી નહિ સકે.

જયારે આપણે માત્ર સાક્ષી બની જઈએ છીએ ત્યારે આપણે કુદરત ની સૌથી નજીક હોઈએ છીએ .. ____________________________________________________________________
સાધુ કઈક કહે ને પછી આપણી ઉપર છેક સુધી નજર રાખે....
સતગુરુ કઈક કહે ને તેમની ઉપર આપણી નજર રાખવા દે...
જ્ઞાની નજર આત્મા ઉપર રાખે ને કહેવાનું કહીને જતા રહે.

Horizontal પ્રગતી એટલે પોતાની પેઢીઓનું કરેલું ભલું. અને
Vertical પ્રગતી એટલે પોતાના ભવોનું કરેલું ભલું. નવલકથા: મને મોક્ષ ઉછીનો આપો

જે માણસ પોતાની જોડે વાર્તાલાપ કરે છે ત્યાં ભગવાન પણ ચુપ થયી જાય છે.

સવાર પડી ને ફરી તે મોત ને ઝટકો આપ્યો છે.
નવો નક્કોર દિવસ આપીને એક મોકો આપ્યો છે.
ઘસીને દિવસભર કરું છું ચોખ્ખો હું આત્મા,
બનવા પથ્થર ને મૂર્તિ, તે એક મોકો આપ્યો છે

ટાંકીમાં ભરતી વખતે દયાન રાખવું તે જાગૃતિ અને ચકલી ખોલીએ અને કયો કચરો નીકળે છે તે જાણવું તેનું નામ સામાયિક

કપટ એટલે ... સિગારેટના બંધાણી એમ ના પૂછે કે સામાયિક કરતી વખતે સિગારેટ નો કશ ખેચાય? પણ એવું પૂછે કે સિગારેટ ફૂંકતી વખતે પણ સામાયિક કરી સકાય ? , ગુરુ ને આમ સારું લાગે.. બીજું તો શું ?

આપણને કઈક મળી ગયું છે તેની અનુભૂતિ સિવાય ક્યાય આનંદ નથી.

આપણાં શરીર ના કોઈ એક ભાગ પર દર્દ ના થાય ત્યાં સુધી તે ભાગ પર ધ્યાન નથી આપતા ... સંબંધો માંય શું આવું કરીશું ?

આ સંસારમાં કોઈ પ્રોબ્લેમ નથી પ્રોબ્લેમ આપણી અજ્ઞાનતામાં છે. બધા પ્રોબ્લેમ ની ગંગોત્રી આ અજ્ઞાનતા છે

જયારે આપણે એવા સ્ટેજ પર આવી જઈશું કે આપણને કોઈની જરૂર ના રહે, ત્યારે જ આપણે દરેક ને પ્રેમ કરી શકીશું. જ્યાં જરૂરિયાત છે ત્યાં સોદો છે.

ભગવાન માટે ,આકાશ તરફ નહિ અંદર દેખો , and know who are you?

મગજ નો ઉપયોગ, ખુરશીની જેમ કરવો જોઈએ, જરૂર પડે ત્યારેજ, આપણે જરૂર ના હોય ત્યાએ તેનો ઉપયોગ કરી તેને નિર્થક બનાવી દઈએ છીએ

મૃત્યુ વખતે જે સરવૈયું આંખ સામે આવે છે તે પરફેક્ટ ઓડીટેડ હોય છે.

“You have a choice. Live or die. Every breath is a choice. Every minute is a choice. To be or not to be.”
તમારી પાશે વિકલ્પ છે. જીવો અથવા મરો. હર એક શ્વાસ એક વિકલ્પ છે, હર એક ક્ષણ એક વિકલ્પ છે આપણે રહેવું કે ના રહેવું

મૃત્યુ પછીની બીજી જ ક્ષણે આપણે બાળક બનેલા હોઈશું.

વિષય એટલે ...દૂધ પીવું જોઈએ તેવું સાંભળે, પછી દૂધ તબિયત માટે સારું એવું મંતવ્ય બંધાય, પછી દૂધ વગર કેવી રીતે ચાલે? તેવો અભિપ્રાય બંધાય અને પછી તે બે લીટર દૂધ માટે ભેંશ પાળે.

એવી કોઈ હરીફાઈ નથી કે જેમાં બધાને વિજેતા જાહેર કરવામાં આવે. એક વિજેતા અને બાકીના બધા હારેલા ધોષિત થઇ જાય છે. બસ, હરીફાઈ માં ઉતરતા પહેલા આટલું જાણી લેવું.

બાળક જન્મે છે ત્યારે કોરો સફેદ કાગળ હોય છે, પછી તેની ઉપર આપણે આપણાં મંતવ્યો લખીએ છીએ ને ચેકચાક કરીએ છીએ

સ્મસાન માં કોઈને વળાવવા જતી વખતે આપણે એક બફર આપણાં માટે બનાવી લઈએ છીએ કે આ ભલે ગયા, આપણને કઈ નહિ થાય .જયારે બુદ્ધે સારથી ને પૂછ્યું કે શું હું પણ એક વાર મરી જઈશ? સારથી એ કહ્યું હા, અને ત્યાજ બુદ્ધનું તે બફર નીકળી ગયું, પણ સારથી નું નહોતું નીકળ્યું. જે સારથીના વાક્યોએ બુદ્ધને દિશા બતાવી તે સારથી ત્યાને ત્યાજ રહ્યો. સુવિચાર મને મળે છે અને હું આ બફર ને તોડતો રહું છું

મારી જિંદગી એક કવિતા અને મોક્ષ તેની છેલ્લી કડી છે .

આપણો સંબંધ તાજમહેલ જેવો છે. બધા માને છે કે તે કેટલો સુંદર છે, પણ કોઈ સમજતું નથી કે તે બનાવવાનો કેટલો અઘરો હતો
_____________
..
સાહેબ, આ science કોલેજ ના વિદ્યાર્થીઓ છે .
"આજે વિજ્ઞાને એ સાબિત કરી દીધું છે કે ગુરુ નો ગજબ મોટો ગ્રહ હોય કે બધાને નડતો મંગલ પાણી તો ફક્ત આપણી પૃથ્વીને જ નસીબ થયું છે ..તેનું એક બુંદ પણ કેમ વેડફી સકાય..?
સાહેબ આ વસ્તીના લોક બહુ અંધશ્રધાળુ છે. શું કહેશો ..?
"સદીઓ પુરાણા વસ્તુ શાસ્ત્ર પ્રમાણે તમારા ઘરના એક પણ નળ ટપકતા હોય તો લક્ષ્મી તકતી નથી .. "
પણ સાહેબ વર્ષો પહેલા પાણી ના નળ જ ક્યા હતા ...
અરે અંધશ્રધાલું ઓ આવા સવાલ ના કરે ... તે તો મુર્ખ હોય ..એક જગ્યા એ મેં કહેલું કે પ્રભુ તો કલયુગના અંધકારમાં ચાંદ છે. તો તેમને ચાંદ ની પૂજા કરવાની ચાલુ કરી દીધી ..

તમારા હાથમાં કેમેરા હોય તો, પાર્ટીમાં તમે ધારો તે સ્ત્રીના પાલવ અને પુરુષના ઇન-શર્ટ સરખા કરાવી સકો છો.