"કોઈ પણ ઘરડાઘરમાં જાય એનો મતલબ શું? તેમનું સ્થાન ઘરમાં નથી રહ્યું. તાલી બે હાથે વગાડીને અવાજ કરાય કે એક હાથને કોઈ વાસણ સાથે અથડાઈને કરવામાં આવે. વાત સારી છે કે ખરાબ તે સાચી રીતે તો તે ઘરના વ્યક્તિજ કહી સકે. સમાજ તો ખાલી વાતો ના વડા કરશે. ઘરડાઘરમાં કોઈ બેચલર યુવાન પોતાના માતા પિતાને નથી જવા દેતો. તો કદાચ એવું તારણ નીકળે કે લગ્ન પછીનાજ કોઈ પ્રોબ્લેમ ના કારણે તેઓને ત્યાં મોકલાયા છે. તો લગ્ન પછી કયા કારણો બન્યા? તે શોધવું રહ્યું. કદાચ નવી વહુને માતા પિતાની વાતો કચકચ લાગી હોય, અથવા તેની સ્વતંત્રતા પર લગામ લાગી હોય, અથવા બીજા કોઈ કારણો ને લઈને વહુ એ કઈક કહ્યું ને બેટો માતા પિતાને ત્યાં મૂકી આવ્યો હોય. પણ એક વાત છે, બેટો, વર્ષોનો માતા પિતાનો સાથ, મહિનાઓથી આવેલી વહુના સાથની સામે કેવી રીતે સરખાવે છે? કેમ વહુનું પલ્લું ઝુકી જાય છે ? શું લગ્ન પછી, બેટો વિવેક ગુમાવી બેસે છે ? જો હા, તો કયા પરિબળ ની સામે ? બહુ બધા પરિબળો છે. અને તેમનું એક બેટા ની ઉઘડેલી કામ /વાશના પણ છે. સમય જતા તેનો નશો ઉતરી જાય છે, છોકરાઓ સ્કૂલે જતા થાય છે, ત્યારે દરેક બેટા ને સમજાય પણ છે કે મેં ભૂલ કરી છે ."
".... હા એતો હોય, પુરુષ જે સ્ત્રી ની મર્યાદાઓ સમજી ગયો છે તેને દબાવી સકે છે અને સ્ત્રી જે પુરુષની મર્યાદા સમજી ગયી હોય છે તેને ત્યાં દબાવતીજ હોય છે... મેં એવી સ્ત્રીઓ ને પણ જોઈ છે જેણે તારા જેવા કામાતુર પતિના સ્વભાવની જાણ થયી ગયા પછી, રીતસર આખી જીદગી પોતાના કહ્યે સંસાર ચલાવ્યો હોય. અને તે નવું નથી ... મેં તારા જેવા, એવા પુરુષ ને આજીજી કરતા જોયા છે ... ફટ ભૂંડા, પુરુષ થયો ને પુરુષાર્થ કરતા ના આવડ્યો ભીખ ને તેય આવી કે "આજનો દિ....."

No comments:
Post a Comment