તમારા હાથમાં કેમેરા હોય તો, પાર્ટીમાં તમે ધારો તે સ્ત્રીના પાલવ અને પુરુષના ઇન-શર્ટ સરખા કરાવી સકો છો.
ગમે તેવી માંગ હોય અને રેલી ગમે તેવી લાંબી લાગતી હોય, પત્રકારો કેમેરો લઈને ઉભા રહ્યી જાય તો એ લાંબી રેલી, પહોળી થયી જાય છે.
મોઘા કેમેરાથી ફોટા સારા ના આવે, અને મોટા મોટા લેન્સ લાગવાથીય કોઈ ફરક ના પડે, એતો કેમેરાની પાછળ એવી આંખ જોઈએ.
-------
રાત્રે સુઈ ગયા પછી જેને સ્વપ્ના આવે છે તે નહિ, રોજ રાત્રે સુતા પહેલા જેને પોતાના સ્વપ્ના યાદ આવે છે તે સ્વપ્નદ્રષ્ટા.

No comments:
Post a Comment