Friday, April 27, 2012

શ્રીમંત્

સભા હોય સોનારની, સોનાની કીમત થાય
સભા હોય ચમારની,ચામડીની કીમત થાય.
આંખ 'ને હોઠ,વાયા સ્તન થી પતલી કમર
જે ધંધે કવિ બન્યો,એ ધંધે જ શ્રીમંત્  થાય

No comments:

Post a Comment