પ્રકરણ ૨.
હા, આ ભગલો વોહરો કોણ હતો તે તો એજ જાણતો હતો.નાનપણમા એક વાર્તા વાંચી હતી...એમાં શું હતું તે યાદ નાં રહ્યું પણ ગમે તેમ કરીને આ રખડું ભાગલા નું નામ તેને યાદ રહ્યી ગયું તેની બેફીકરાઇ તેને ગમી ગયી હતી.અને એટલેજ જયારે પત્રકારે તેને પૂછ્યું ત્યારે બેધડક એજ નામ હોઠ પર આવ્યું અને તેજ બોલી નાખ્યું.હા પણ, તો પછી સાચો જવાબ શું ? તેનો સાચો આદર્શ કોણ? તેની આંખ કોની ઉપર મંડાયેલી રહેતી? ખેર એ વાત પછી ફુરસદ મળે થી કરીશું.
ભગલાએ, તેના કોમ્પ્યુટર મા એટલા બધા સોફ્ટવેર ડાઉનલોડ કરી રાખ્યા છે તે કોમ્પ્યુટર સેટ અપ થતા ય વાર લાગે છે.તરત ગુગલ ક્રોમ ઓપન કરીને મેઈલબોક્ષ ઓપેન કર્યું.ઈનબોક્ષ નાં મેઈલ એક પછી એક ખોલીને ડીલીટ કરવા લાગ્યો. ઈનબોક્ષ નો વારો પતાવ્યા પછી તે સ્પામ મા ગયેલા મેઈલ પર નજર ફેરવવા ગયો. ત્યાજ એક મેઈલ પર તેની નજર ચોંટી ગયી. તે મેઈલ હતો નાદિયાનો.
Minamahal Yogi, ang Aking pamilya ay nagkakaproblema. Maaari ninyo bang ipahiram ang iyong tulong mangyaring. Ako talaga, paumanhin para sa aking mga nakaraang gawa.
Nadiya
હા, આ એજ નાદિયા હતી કે જેના મેઈલ આઈડી ને સ્પામ તરીકે રજીસ્ટર કર્યા ને એક વર્ષ ઉપર થયી ગયું હતું. ત્યારે ભગલો,એક, ઈરાકથી ભાગીને આવેલા ડાયમંડ નાં વેપારીએ દોહામા ખોલેલી પાંચ માળની કોર્પોરેટ ઓફીસ નો ઇન્ચાર્જ હતો. જાત જાતના અને ભાત ભાત નાં દેશ માંથી રોજી રોટી અંગે આવેલી પચરંગી પ્રજામાં તેની વર્તણુક હમેશા અલગ તરી આવતી. કંપનીના સીએફો ની પોસ્ટ, બીજા નંબર નાં હાઈએસ્ત પે આઉટ ધરાવતી હોવા છતાં, તે ઓફીસનાં સ્ટાફમા ખાનગીમાં "ઘરકૂકડી" ની ઉપમા પામી ચુક્યો હતો અને જાહેરમાં ભારત જેવા યોગીઓના દેશમાંથી આવ્યો હોવાના કારણે સ્ટાફ, લાડમા તેને મિસ્ટર યોગી કહીને બોલાવતો.
તે ઓફીસ મા નાદિયા ત્યારે ઓફીસ અટેનડેંટ તરીકે કામ કરતી. તે આ પહેલા સ્ટેટમાં ઓફીસ સંભાળતી હતી.પણ સ્ટેટમાં તેના પ્રેમીએ તેને બાય બાય કરીને બીજી ફિલિપિનો સાથી ને હાય કહેવાનું ચાલુ કર્યું ત્યારે તેના પેટમાં તે પ્રેમીથી પાંચ મહિના ગર્ભ હતો. તરત તે ઉપડી માદરે વતન તેના પિતા પાશે. સમય જતા તે એક બેબી બોય ની માતા બની. શરૂઆતના દિવશો તો હેમખેમ બાળક નાં ઉછેરમાં જવા લાગ્યા. પણ સમયને જતા ક્યા વાર લાગે છે? પિતા એ પણ પોતાના સાથ માટે, તેમના જેવી જ સ્વભાવની ફેલીના ને સાથે રહેવા બોલાવી લીધેલી.નાદિયા ને પણ આવા દિવશો મા અનુભવી ફેલીના નો સાથ મળી ગયો એટલે ખુશ હતી. જોત જોતામાં દોઢ વર્ષ પસાર થયી ગયું.હવે ફરીથી ઘરમાં રહેવું પોષાય તેવું ક્યા હતું?
નાદિયા એ ફરીથી સ્ટેટમાં જુના સંબંધો અને કોન્ટેક્ટ નબર પર કોલ કરવાના ચાલુ કર્યા. પણ ૨૦૦૮ નાં લેહમેન બ્રધર્સ નાં કોલાપ્સ પછી ઘણાએ જોબ ગુમાવી હતી. તેની સ્ટેટ ની ઘણી ફ્રેન્ડસ લાગ જોઇને, ખુબસુરતી ને વટાવીને દોહા પહોંચી ચુકી હતી. તેમાંની જ એક તેનાજ દેવાઓ સિટીની કલાસમેટ, દુરિયન, યોગીની કંપનીના એચ આર હેડ, સિરિયન, એક્શ-મીલીટરી-મેન બશારની તહેનાતમા રહેતી હતી. બશારે વચ્ચેથી મીલીટરી સર્વિસ છોડ્યા બાદ સીરિયા બે વર્ષ સુધી પાછો જઈ સકે તેમ નહોતો અને અહી તેને નાજુક ફિલિપિનો પતંગિયાની ગલીપચીઓ માફક આવી ગયી હતી. દુરિયન, બશાર અને તેના જેવા એચ.આર. નો ઉપયોગ કરીને ફટાફટ, દેશમાંથી, નાદિયા જેવી ખુબસુરત અને મહેનતુ પતંગિયાઓ ને નોકરી અપાવીને પૈસા કમાવા લાગી હતી.એક દિવસ નાદિયા ને પણ કોલ આવી ગયો અને દીકરાને, ફેલીનાને હવાલે કરીને તે નીકળી પડી.
નાદિયા ખુબસુરત હતી. ૨૪ વર્ષ ની ઉમરે ય તે ૧૮ જેવી મુગ્ધા અને ચંચળ હાસ્યની માલિકણ હતી.બશારે, તેના આવતાજ તેનું પોસ્ટીંગ યોગીના ફ્લોર પર ફાયનાન્શ ઓફીસમા, એટેનડેંટ તરીકે કામે લગાડી દીધી.આખી કંપનીમા હવે એ વાત અજાણ્યી રહ્યી નહોતી કે બશીર જે પણ નવું પંખી લાવે તે પહેલા આ યોગીના પાંજરામાં જ રાખવામાં માનતો. યોગીનું પાંજરું, બાશીર માટે સેફ હેવન ગણાતું.જયારે પણ પંખી બશીરની મીલીટરી એક્ષર્સાઇજ થી થાકી જતું ત્યારે, બીજા દિવશે સવારે યોગીની ટ્રીટમેન્ટમા તે પંખી ફરી પોતાની જાતને તરોતાજુ મહેશુશ કરતુ અને ઓફિસે આવતા પહેલા કરેલા નકારાત્મક વિચારોને ડસ્ટબીનમા ક્યારે નખાઈ જતા તેની જાણ તેને, નહોતી રહેતી.

No comments:
Post a Comment